શોધખોળ કરો

ટીવીનો આ જાણીતો એક્ટર રોમેન્ટિક સીન શૂટ કરતી વખતે થયો ઘાયલ, જાણો વિગત

જયપુરમાં ‘મે ભી અર્ધાંગિની’ શો માટે એક રોમેન્ટિક સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતુ ત્યારે એક ફોકસ લાઈટ એક્ટર અંકિત રાજ પર પડતા તેને ઇજાઓ પહોંચી હતી.

જયપુર:ટીવી એક્ટર અંકિત રાજ એક રોમેન્ટિક સીન શૂટ કરતી વખતે ઘાયલ થઈ ગયો છે. જયપુરમાં ‘મે ભી અર્ધાંગિની’ શો માટે એક રોમેન્ટિક સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતુ ત્યારે એક ફોકસ લાઈટ તેના પર પડતા તેને ઇજા પહોંચી હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અંકિત કૂબૂલ હે, મસ્તાનગી, ઇશ્કબાજ, યે પ્યાર નહીં તો ક્યાં હૈ જેવા લોકપ્રિય ટીવી શોમાં નજર આવી ચુક્યો છે.
View this post on Instagram
 
My face when I m stuck on a line I don't understand 🤦‍♂️ #bts #script #actorslife @adhiraj.mba @andtvofficial @zeestudiosjaipur @rajveersingh91078

A post shared by Ankit Raj (@iankitraaj) on

મીડિયા રિપોર્ટ અનુસાર અંકિત, જે અધિરાજની ભૂમિકા ભજવી રહ્યો છે, તે હિના સાથે એક રોમેન્ટિંક સીન શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે એક ફોકસ લાઈટ અચાનક તેના પગ પર પડી હતી જેના કારણે તેને ઈજા પહોંચી હતી.
અંકિતે જણાવ્યું કે અમે લોકો રિહર્સલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે કોઈ અન્ય ચીજ પર ધ્યાન નહોતું. અચાનક એક ફોકસ લાઈટ મારા પગ પર પડી હતી. હું તરત હોસ્પિટલ ગયો હતો જ્યાં મારા ઘૂંટણમાં બે ટાંકા આવ્યા છે. મંગળવારે મોડી રાતે આ ઘટના બની હતા તે સમયે મારે પાણીની અંદર એક સીન શૂટ કરવાનું હતું. ડૉક્ટરની સલાહ પ્રમાણે ટાંકા આવતા હું પાણીમાં તે સીન કરી શકતો નહોતો. પરંતુ ગુરુવારે આ એપિસોડ ઓન એર થવાનો હતો તેથી એક પ્લાસ્ટિકની રેપ કરીને સીન શૂટ કર્યું હતું.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget