શોધખોળ કરો

અર્જુન કપૂર સાથે લગ્નને લઈને મલાઈકાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતે

મુંબઈઃ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નને લઈને અટકળો છે કે બન્ને 19 એપ્રિલે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની અફવાને લઈને મલાઈકા અરોરાએ મૌન તોડ્યું છે. અહેવાલ મુજબ, મલાઈએ લગ્નના અહેવાલને નકારી કાઢ્યા છે. સૂત્રો મુજબ અર્જુન સાથે લગ્ન પર મલાઇકાએ કહ્યું Not True. અર્જુન કપૂર સાથે લગ્નને લઈને મલાઈકાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતે આ પહેલા અર્જુન સાથે અફેરને લઈને મલાઈઆકે કહ્યું હતું કે, આ દરેક વાતો મીડિયાએ બનાવી છે. મને લાગે છે કે દરેક લોકો મૂવ ઓન કરીને પ્રેમ અને એક સાથી મેળવવા ઇચ્છે છે. જ્યારે અર્જુન કપૂરના પિતા બોની કપૂરે પણ મલાઇકા અને અર્જુન કપૂરના લગ્નને અફવા ગણાવી છે. તેમણે કહ્યું કે આ વાતમાં કોઇ સત્યનથી.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ

Embed widget