શોધખોળ કરો

સ્પ્રોટ્સ બ્રાની સાથે શોર્ટ ટ્રેક પહેરીને નીકળી આ એક્ટ્રેસ, યૂઝર્સે કહ્યું- ‘ઝિપ તો બંધ કરવી’તી’

મલાઈકા પોતાની ફિલ્મ્સથી વધારે જિમની તસવીરો અથવા તો હોલિડે તસવીરોના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.

મુંબઈઃ મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે પોતાની રિલેશનશિપને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. ઉપરાંત તે પોતાના સ્ટાઇલિશ અંદાજને લઈને પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર યુવતીઓ તેની ફેશન સેન્સને જ ફોલો કરતી હોય છે, તો બીજી બાજુ લોકો તેના કપડાને લઈને તેને ટ્રોલ પણ કરે છે. મલાઈકા પોતાની ફિલ્મ્સથી વધારે જિમની તસવીરો અથવા તો હોલિડે તસવીરોના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. મલાઈકા ભલે ફિલ્મ્સ કરતી ન હોય પરંતુ તેએ પોતાના આઈટમ સોંગથી પણ ફેન્સના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. મલાઈકા જ્યાં પણ જાય છે પાપારાઝી તેનો પીછો કરતા પહોંચી જાય છે. જોકે, મલાઈકા પણ ખૂબ જ સપોર્ટ કરે છે અને પોતાની તસવીરો પડાવે છે. મલાઈકાએ પોતાના આ લુક માટે સ્પોર્ટ્સ બ્રાની સાથે શોર્ટ ટ્રેક પેન્ટ અને ટ્રેક જેકેટ પહેરેલ જોવા મળી રહી છે. આ તસવીરમાં તેના એબ્સ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. મલાઈકાનો આ હોટ અંદાજ કેટલાક લોકોને પસંદ આવ્યો તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરી, તમે જે કપડા પહેર્યા છે તે બકવાસ છે. એક અન્ય યૂછરે કમેન્ટ કરી- તમે જેકેટની ઝિપ બંધ પણ કરી શકતા હોત. મલાઈકાની આ તસવીરો પર લોકોએ એટલી અભદ્ર કોમેન્ટ કરી છે જેને અહીં લખી પણ ન શકાય. બીજી બાજુ મલાઈકાના ફેન્સ તેના વખાણ કરતા ટ્રોલર્સને જવાબ આપી રહ્યા છે.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget