શોધખોળ કરો
ખૂબ જ હોટ અંદાજમાં જિમ બહાર જોવા મળી મલાઈકા અરોરા, જુઓ તસવીરો
1/4

મલાઈકાનો આ હોટ અંદાજ જોઈ ફેન્સ પણ દિવાના બન્યા છે. મલાઈકાના જિમ હોટ લૂકની તસવીરો ઈન્સટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
2/4

મુંબઈ: મલાઈકા અરોરા પોતાના જિમ લૂકને લઈને સતત ચર્ચામાં રહે છે. ગુરૂવારે મલાઈકા ખાસ અંદાજમાં જિમ બહાર જોવા મળી હતી. આ દરમિયાન મલાઈકા બ્લેક અપર અને વ્હાઈટ શોર્ટ્સમાં જોવા મળી હતી.
Published at : 03 Oct 2019 10:30 PM (IST)
View More























