શોધખોળ કરો

જ્યારે કરણ જોહરના ખોળામાં બેસી ગઈ મલાઈકા અરોરા, પછી પ્રાઇવેટ પાર્ટ વિશે પૂછ્યો સવાલ તો....

Malaika Arora Sit Karan Johar Lap: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા એક વખત જાહેરમાં કરણ જોહરની ખોળામાં બેઠી હતી. ત્યારે કરણે મલાઈકાને તેના પ્રાઇવેટ પાર્ટ અને વ્યક્તિગત જીવન વિશે સવાલો પણ પૂછ્યા હતા.

Malaika Arora Sit Karan Johar Lap: બોલિવૂડની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા તેના વ્યક્તિગત જીવનને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. અરબાઝ ખાન સાથેના લગ્નથી લઈને અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ સુધી તેણે ખૂબ હેડલાઈન્સ બનાવી છે. હજુ પણ અભિનેત્રી કોઈને કોઈ કારણસર તેના વ્યક્તિગત જીવનને લઈને સમાચારોનો ભાગ બની જાય છે.

મલાઈકા અરોરાની ઓળખ અભિનેત્રી અને નર્તકી ઉપરાંત ફિટનેસ આઇકોન તરીકે પણ થાય છે. તે તેના પોતાના ટોક શોથી પણ લોકોનું ધ્યાન ખેંચી ચૂકી છે. જણાવી દઈએ કે વર્ષ 2022માં અભિનેત્રીનું ટોક શો 'મૂવિંગ વિથ મલાઈકા' આવ્યો હતો. ત્યારે એક એપિસોડ દરમિયાન તેના મહેમાન કરણ જોહર બન્યા હતા. શો પર બંનેની વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. કરણે મલાઈકાને ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટ વિશે પણ સવાલ કર્યો હતો.

કરણ જોહરની ખોળામાં બેઠી હતી મલાઈકા

મલાઈકાનો શો 'મૂવિંગ વિથ મલાઈકા' ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવતો હતો. એક એપિસોડ દરમિયાન તેના ગેસ્ટ પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહર બન્યા હતા. બંનેએ શો પર ઘણી વાતચીત કરી હતી. આ દરમિયાન મસ્તી મજાકમાં મલાઈકા કરણની ખોળામાં બેઠી હતી. આ પછી કરણે તેને પોતાના બંને હાથથી પકડી લીધી હતી.

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

કરણે મલાઈકાને પૂછ્યો પ્રાઇવેટ પાર્ટ વિશે સવાલ

મલાઈકાના શો પર કરણ જોહરે અભિનેત્રીના પ્રાઇવેટ પાર્ટ વિશે પણ સવાલ કર્યો હતો. આ પહેલા કરણે અભિનેત્રીના લગ્ન વિશે સવાલ પૂછ્યો હતો. કરણે પૂછ્યું હતું કે, 'આ સમયે તમારા પ્રેમમાં કોણ છે અને તમે ક્યારે લગ્ન કરવાના છો..' કરણના સવાલ પર મલાઈકાએ કહ્યું હતું કે, 'કરણ આ મારો સોફા છે તમારો નહીં, ઓકે બાય.'

વળી કરણ મલાઈકાને તેના પ્રાઇવેટ પાર્ટ વિશે સવાલ કરવાથી પણ ચૂક્યા નહોતા. કરણે મલાઈકાને સવાલ કર્યો હતો કે, 'દરેક જણ તેમના Ass વિશે વાત કરે છે આ પર તેમને કેવું લાગે છે? આ ઉપરાંત કરણે અભિનેત્રીના બેડરૂમ સીક્રેટ્સ વિશે પણ સવાલો કર્યા હતા. જોકે આ સવાલોનો જવાબ આપવામાં મલાઈકા અરોરા કમ્ફર્ટેબલ દેખાતી નહોતી. આ સવાલો સાંભળીને અભિનેત્રીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ

હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget