શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસે બિકિનીમાં ફોટો શેર કરતાં થઈ ટ્રોલ, યુઝરે કહ્યું- ‘મોઢું જોયું છે’

1/4
 સોશિયલ મીડિયા પર કોઈપણ સેબેલ ટ્રોલ થવાથી બચી શક્યું નથી. કોઈ જવાબ આપે છે તો કોઈ ચૂપ રહેવામાં જ ભલાઈ માને છે. ટ્રોલિંગ વિશે મલાઈકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને કોઈ ફરક નથી પડતો, મારે તેમાંથી બહાર આવવાની કોઈ જરૂર નથી.

2/4
 જોકે તેની આ બિકિની ફોટોને ઈન્ટરનેટ પર યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહી છે. એક માતા બિકીની પહેરીને ઈન્સ્ટા પર તસવીરે કેવી રીતે શેર કરી શકે છે. તો કોઈએ ચીપ લખ્યું અને ટીનેજરની જેમ વર્તન કરી રહી છે તેમ કહ્યું. કોઈએ યોગ્ય કપડાં પહેરવાની સલાહ આપી દીધી. એક યુઝરે તો લખ્યું કે મોઢું જોયું છે પોતાનું.

3/4
 મલાઈકાએ શેર કરેલી આ તસવીરમાં કેપ્શન આપ્યું છે કે સમર લવિન… ટેક મી બેક. તસવીરમાં હેશટેગમાં ફ્રાઈડે ફ્લેશબેક પણ લખ્યું છે જેના પરથી જાણી શકાય છે કે આ તસવીરોને પહેલાના કોઈ શુક્રવારે ક્લિક કરવામાં આવી છે. ફોટોમાં તે એકદમ શેપમાં અને હોટ લાગી રહી છે.

4/4
નવી દિલ્હીઃ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર બોતાની બોલ્ડ અને હોટ તસવીર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની એક પૂલવાળી તસવીર શેર કરી જેમાંતે બિકિની પહેરેલી જોવા મળે છે. મલાઈકા આ તસવીરમાં ખૂબ જ હોટ લાગી રહી છે. જોકે મલાઈકાની આ તસવીને ફેન્સની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 

National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 

ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget