શોધખોળ કરો

અર્જૂન કપૂર સાથે લગ્નની અફવાઓ પર મલાઈકાએ લગાવ્યો ફુલસ્ટૉપ

અર્જૂન કપૂરના બર્થડે પર બન્નેએ પોતાના રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો અને લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ પર ફુલસ્ટોપ લગાવ્યો હતો.

મુંબઈ: મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર છેલ્લા ઘણ સમયથી પોતાના રિલેશનને લઈને ચર્ચામાં છે. બને સોશિયલ મીડિયાથી લઈને પાર્ટીઓ સુધી છવાયેલા રહે છે. આ કપલને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. એવામાં બન્નેની લગ્નની અફવા પણ સામે આવી રહે છે. તેની વચ્ચે મલાઈકાએ લગ્નની ખબરો પર પ્રતિક્રિયા સામે આવી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન મલાઈકાએ કહ્યું, “ખુશી માનસિક મનોદશા પર નિર્ધારિત હોય છે. હું ખુશ છું. કારણ કે હું એક્સપ્લિનેશન છું. આવી અફવાઓથી અનેક લોકો ક્યારેક તો ઘેરાય છે. કોઈને બક્ષવામાં આવતા નથી. આવા અનુમાનો લગાવતા રહે છે. ” મલાઈકાએ લગ્નની ખબરોનું ખંડન કરતા કહ્યું કે અમે અગાઉ પણ કહી ચુક્યા છે કે અત્યારે લગ્નનો કોઈ જ પ્લાન નથી.
View this post on Instagram
 
It’s FRIYAYYYYYYYY .... this summer heats got me frolicking #TGIF

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

અર્જૂન કપૂરના બર્થડે પર બન્નેએ પોતાના રિલેશનશિપને ઓફિશિયલી સ્વીકાર કર્યો હતો અને લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ પર ફુલસ્ટોપ લગાવ્યો હતો. બન્ને તે દરમિયા યૂએસએમાં રજાઓ માણવા પણ ગયા હતા. થોડા દિવસ પહેલા અર્જૂન કપૂર મલાઈકાના માતા-પિતાને મળવા તેના ઘરે ગયો હતો.
View this post on Instagram
 
Jus lounging around ...... #madives#verycasually

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

સાઉથના આ યુવા સ્ટારે કરણ જોહરની 40 કરોડની ઓફર ફગાવી દીધી, કારણ જાણીને આશ્ચર્ય થશે અક્ષય કુમાર એક ફિલ્મના લે છે 54 કરોડ રૂપિયા, જાણો આ આંકડો કેમ કર્યો પસંદ ?

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Embed widget