શોધખોળ કરો

શું નખરાળી આંખોવાળી પ્રિયા હવે બોલીવુડમાં જોવા મળશે? જાણો કોની સાથે કામ કરવા માગે છે પ્રિયા....

1/5
 ઇન્ટરનેટ સેન્સેશન બનેલી પ્રિયાને બોલિવૂડમાંથી પણ ઓફર આવવા લાગી છે. જોકે, એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે જો તેને તક મળે તો તે સંજય લીલા ભણશાળી સાથે કામ કરવા ઇચ્છશે.

2/5
 આ છોકરી મલયાલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ છે. જેનો બીજો વીડિયો પણ ધૂમ મચાવી રહ્યો છે. વેલેન્ટાઈનના આગલા દિવસે આગલા દિવસે જ પ્રિયાએ ફિલ્મનું ટિઝર રિલીઝ કર્યું. નવો વીડિયો આવતા જ ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. તેમાં પ્રિયા પ્રકાશ ક્લાસરૂમમાં બેઠી છે અને પહેલા તે ફ્લાઈનિંગ કિસ આપે છે બાદમાં હાથોના ઈશારાથી ગોળી ચલાવે છે.

3/5
નવી દિલ્હીઃ વેલેન્ટાઇન વીકના અઠવાડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર જોવા મળે છે. 18 વર્ષીય પ્રિયાએ પોતાના એક્સપ્રેશનને કારણે સોશ્યિલ મીડિયાને ગાંડું કર્યું છે. જોકે, વીડિયોમાં દેખાતી પ્રિયા અસ્સલ લાઈફમાં પણ એવી જ નટખટ ને મસ્તી કરતી જોવા મળે છે.

4/5
 તે આ ગોળી દ્વારા જે યુવકને ઘાયલ કરવા માગે છે તે તો થઈ જ જાય છે પરંતુ સાથે સાથે વીડિયો જોનારા પણ તેનાથી બચી નથી શક્યા. સોશિયલ મીડિયા દ્વારા ખુદ પ્રિયા પ્રકાશે આ ટીઝર રિલીઝ કર્યું છે. જે લોકો પ્રેમમાં છે તેને પ્રિયાએ વીડિયો સમર્પિત કર્યો છે.

5/5
 સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પ્રિયા પ્રકાશને બોલિવૂડ ઉપરાંત તમિલ ફિલ્મ્સની પણ અનેક ઓફર આવવા લાગી છે. આ પહેલી ક્લિપ ફિલ્મ ઓરૂ અદાર લવ (Oru Adaar Love)ની હતી. આ ફિલ્મમાં કેરળમાં જન્મેલી આ એક્ટ્રેસ એક સ્કૂલગર્લનો રોલ કરતી જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ

Ahmedabad: અમદાવાદમાં આતંક મચાવનારા 7 નબીરા પોલીસના સકંજામાં, માફી મંગાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું

યશસ્વી જાયસ્વાલના બદલે પુરન, રાજસ્થાનના 3 ખેલાડીઓ જશે લખનૌ! ચોંકાવી દેશે આ ટ્રેડ ડીલ

Rajkot: દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ! રાજકોટમાં કાકાની હત્યા, ભત્રીજાની હાલત ગંભીર 

Embed widget