શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો કેવી છે તેમની તબિયત?
બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો રિપોર્ટ પોઝેટિવ આવતા તે ઘર પર ક્વોરોન્ટાઇન થયા છે.
બોલિવૂડ અભિનેતામાં કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. રણબીર કપૂર બાદ હવે બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો રિપોર્ટ પોઝેટિવ આવતા તે ઘર પર ક્વોરોન્ટાઇન થયા છે.
બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના થયા બાદ મનોજ વાજપેયી તેમના ઘરે સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા છે, તેઓ રિપોર્ટ આવ્યા પહેલા એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મના ડાયરેક્ટર બાદ હવે મનોજ વાજપેનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનોજ વાજપેયીને હાલ કોઇ ગંભીર લક્ષણો નથી જણાતા, તેઓ ઘર પર સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion