હાલમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્ત બાળકો સાથે શ્રીલંકામાં છે અને વેકેશનની મજા માણી રહી છે. માન્યતાએ ઇન્સ્ટાગ્રામ પર મસ્તી કરતા કેટલાક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં માન્યતા બિકીનીમાં જોવા મળી રહી છે અને તેના કારણે જ તે ચર્ચામાં છે. આગળ જુઓ તસવીરો...