શોધખોળ કરો

યુધ્ધમાં સપડાયેલા યૂક્રેનની આ એક્ટ્રેસ ભારતીય વેબસીરિઝમાં મચાવી ચૂકી છે ધૂમ, સાઉથની ફિલ્મોમાં કરે છે લીડ રોલ

મારિયા રયાબોશપકા (Maria Ryaboshapka) એક યૂક્રેનીયન (Ukraine) એક્ટ્રેસ છે, જે દેખાવમાં એકદમ સુંદર છે

Tollywood News: રશિયા અને યૂક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ શરૂ થઇ ગયુ છે. બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ગઇ છે. ત્યારે યુદ્ધમાં સપડાયેલા યૂક્રેનની એક હૉટ એક્ટ્રેસ ભારતીય ફિલ્મોમાં પણ ચમકી ચૂકી છે, અને ખાસ કરીને સાઉથની ફિલ્મોમાં લીડ રૉલ કરતી દેખાય છે, જાણો છો કોણ છે, તે છે યૂક્રેનિયન એક્ટ્રેસ મારિયા રયાબોશપકા.

મારિયા રયાબોશપકા ભારતમાં સાઉથ ફિલ્મો (South Films)માં પોતાનો ડંકો વગાડી ચૂકી છે. કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. મારિયા રયાબોશપકા (Maria Ryaboshapka) એક યૂક્રેનીયન (Ukraine) એક્ટ્રેસ છે, જે દેખાવમાં એકદમ સુંદર છે તેને યૂક્રેનની કેટલીય મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે. ખરેખરમાં તે હવે શિવકાર્તિકેયન (Sivakarthikeyan) જે સાઉથનો જાણીતો સ્ટાર છે, તેની સાથે બેક ટૂ બેક ફિલ્મો આપી રહી છે. હવે તે પોતાના નેક્સ્ટ પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે.  

યુધ્ધમાં સપડાયેલા યૂક્રેનની આ એક્ટ્રેસ ભારતીય વેબસીરિઝમાં મચાવી ચૂકી છે ધૂમ, સાઉથની ફિલ્મોમાં કરે છે લીડ રોલ

મારિયા રયાબોશપકાને ફિલ્મ ‘એસકે 20’માં મેકર્સે શિવકાર્તિકેયનના ઓપૉઝિટ દર્શાવી છે. એક રિપોર્ટ અનુસાર, શિવકાર્તિકેયન સ્ટારર ફિલ્મ SK 20 માટે યૂક્રેન એક્ટ્રેસ મારિયા રયાબોશપકાને એપ્રૉચ કરવામા આવી છે. તે સાઉથ ફિલ્મમાં લીડ રૉલ નિભાવશે.  ઉલ્લેખનીય છે કે મારિયા રયાબોશપકાનો અત્યાર સુધીનો સૌથી જાણીતો રૉલ ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની સીરીઝ ‘સ્પેશ્યલ ઓપીએસ 1.5: ધ હિમ્મત સ્ટૉરી’ (Special OPS 1.5: The Himmat Story)નો છે. તેને આ વેબ સીરીઝમાં જબરદસ્ત રૉલ કરીને બધાને ચોંકાવી દીધા હતા. 

View this post on Instagram
 
A post shared by Maria Ryaboshapka (@maria_ryaboshapka)

મારિયા રયાબોશપકા વેબસીરીઝ બાદ ‘એસકે 20’થી સાઉથ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેની એક્ટિંગ અને સુંદરતાના લોકો દિવાના છે. 

View this post on Instagram
 
A post shared by Maria Ryaboshapka (@maria_ryaboshapka)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Embed widget