શોધખોળ કરો

'તારક મહેતા..નો નવો ટપુડો છે ગુજરાતી, જન્મદિવસ પર થશે ધમાકેદાર એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

1/10
 સૂત્રોના કહેવા પ્રમાણે, નવા ટપુ એટલે કે રાજ અનડકટની સીરિયલ્સમાં ધમાકેદાર એન્ટ્રી કરવામાં આવશે. ટપુના જન્મદિવસ પર જ રાજ અનડકટની એન્ટ્રી થશે.

2/10
3/10
4/10
5/10
6/10
અસિતે જણાવ્યું કે, ભવ્ય ગાંધીને અનેક લોકોના વિરોધ છતાં અમે ટપુ માટે પસંદ કર્યો હતો. ઘણા લોકોને ભવ્ય ગાંધી ટપુના પાત્ર માટે મોટો લાગતો હતો. પરંતુ તેણે અમને જાણ કર્યા વિના ગુજરાતી ફિલ્મ સાઇન કરી લીધી હતી.

7/10
 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી ટપુને લઈને ઓડિશન ચાલી રહ્યા હતા જેમાંથી રાજની પસંદગી કરવામાં આવી છે. ભવ્ય ગાંધીના શો છોડવાને લઇને કરાયેલા સવાલના જવાબમાં અસિત મોદીએ જણાવ્યું હતું કે, તેના આ નિર્ણયથી તે ખૂબ દુખી છે.

8/10
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુ ઉર્ફ ભવ્ય ગાંધીએ આ શો છોડી દીધો છે તેવામાં સીરિયલ્સના ચાહકોમાં નવા ભવ્ય ગાંધીને લઇને ઉત્સુકતા વધવા લાગી છે. ભવ્ય ગાંધીના શો છોડવાને લઇને શોના નિર્માતાએ નવા ટપુની શોધ કરી લીધી છે. નવા ટપુનું પાત્ર રાજ અનડકટ ભજવશે જે મૂળ સૌરાષ્ટ્રનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને હાલમાં મુંબઇમાં મલાડમાં રહે છે.

9/10
ટપુનું લોકપ્રિય પાત્ર ભજવવા માટે પોતાની પસંદગી થવાથી ખુશ રાજે કહ્યું હતું કે, તે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ઘણો જ મોટો ફૅન છે. ટપુ હવે બિલકુલ તોફાની નહીં રહે પરંતુ વધુ વિન્રમ તથા સમજદાર જોવા મળશે. આ બદલ રાજે અસિત મોદીનો આભાર માન્યો હતો.

10/10
એક રિપોર્ટ પ્રમાણે, 19 વર્ષીય રાજ અગાઉ 'પ્યાર તૂને ક્યા કિયા' તથા 'એક રિશ્તા સાંજેદારી કા'માં જોવા મળ્યો હતો. હાલમાં રાજ મુંબઈમાં માસ મીડિયા કોલેજમાં બેચલરનો અભ્યાસ કરે છે. તેની માતાનું અવસાન થઇ ગયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Embed widget