થોડીકવારમાં ઈશાનને પણ લાગ્યું કે તેનાથી કંઇક ગડબડ થઈ છે, તેણે મીરાને આ વિશે વાત કરી, પરંતુ મીરા આ ઘટના બાદ ગુસ્સામાં જોવા મળી રહી હતી. ત્યારબાદ બંને ગાડીમાં બેઠા અને ત્યાંથી રવાના થયા હતા.
2/6
મીરા અને ઇશાનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મીરા કપૂર ઇશાનને એટીડ્યૂડ બતાવી રહી હતી. લોકોને આ અજીબ એટલા માટે લાગી રહ્યું છે કે ઇશાન અને મીરાની બોન્ડિંગ ખૂબજ સારી છે.
3/6
ઇવેન્ડ બાદ જ્યારે મીરા કપૂર અને ઇશાન ખટ્ટર ઘર જવા માટે રવાના થઈ રહ્યા હતા ત્યારે બહાર નીકળતી વખતે બંને હસતા જોવા મળ્યા હતા, મીરાએ દિયર ઇશાનનો હાથ પકડીનો ફોટોગ્રાફર સામે પોઝ પણ આપ્યો.
4/6
ઈશાનની આ હરકત પર મીરાએ તરત જ રીએક્ટ કર્યું અને તેના હાથને પોતાના હાથથી ઝટકો માર્યો હતો. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
5/6
મુંબઈ: બોલિવૂડ સ્ટાર અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરના દિયર ઇશાન ખટ્ટર સાથે ઘણી સારી બૉન્ડિંગ છે. બન્ને ઘણીવાર સાથે જોવા મળે છે. શનિવારે રાત્રે બન્ને એક ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તે દરમિયાને થયું કંઈ એવું કે આ બન્નેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મીરાએ ગુસ્સામાં ઈશાનનો હાથ ઝાટકી દીધો હતો.
6/6
પરંતુ જ્યારે તેઓ બંને પોઝ આપવા ઉભા રહ્યા તો ઈશાને પણ મીરા સાથે પોઝ આપવા માટે પોતાની ભાભીની પીઠ પર હાથ રાખી દીધો. જે મીરાને ગમ્યું નહીં.