શોધખોળ કરો
Advertisement
વેબસિરીઝ 'મિર્ઝાપુર 2'નું શાનદાર ટ્રેલર રિલીઝ, ગુડ્ડુ ભૈયાનો જોવા મળશે અલગ અંદાજ
અમેઝોન પ્રાઈમ વીડિયોએ મિર્ઝાપુર 2 સીઝનનું ટ્રેલર આજે લોન્ચ કર્યું છે. ટ્રેલરમાં અલી ફઝલ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.
મુંબઈ: અમેઝોન પ્રાઈમ વીડિયોએ મિર્ઝાપુર 2 સીઝનનું ટ્રેલર આજે લોન્ચ કર્યું છે. ટ્રેલરમાં અલી ફઝલ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. સીઝન2માં અલી ફઝલની શાનદાર કમબેક અને બદલાની સ્ટોરી જોવા મળશે. આ સીઝનમાં વિજય વર્મા સહિત ઘણા નવા ચહેરાઓ જોવા મળશે.
અલી ફઝલ પત્ની સ્વીટી અને ભાઈ બબલુના મૃત્યુનો બદલો અને મિર્ઝાપુર બંને લેવાની તૈયારીમાં છે. સીઝન 2નું સ્ટ્રીમિંગ 23 ઓક્ટોબરે થશે.
અગાઉની સીઝનના છેલ્લા એપિસોડમાં દેખાડવામાં આવ્યું હતું કે કાલીન ભૈયાના દીકરા મુન્ના ભૈયાએ બદલાની ભાવનાથી ગુડ્ડુના ભાઈ બબલુ અને પત્ની સ્વીટીનું નિર્દયતાથી મર્ડર કરી દે છે. આ મોટા આઘાત બાદ બીજી સીઝનમાં ગુડ્ડુ ભૈયાનું શાનદાર કમબેક દેખાડવામાં આવશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement