શોધખોળ કરો

બોની કપૂરે શ્રીદેવી પહેલા મોના સાથે કર્યા હતા લગ્ન, બન્ને પત્નિઓના નિધન વચ્ચે આ છે સામ્યતા

1/7
 શ્રીદેવી અને બોની કપૂરે 2 જૂન 1996માં લગ્ન કર્યા હતા. શ્રીદેવી જ્યારે તમિલ ફિલ્મમાં કામ કરતી હતી, બોની કપૂર ત્યારથી તેને પસંદ કરતા હતા. લગ્ન પહેલા શ્રીદેવીને મળવા માટે બોની કપૂર એક વખત ચેન્નઈ પહોંચી ગયા હતા પરંતુ તે વિદેશમાં હતી.

2/7
 શ્રીદેવી મોટી દીકરી જ્હાન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ન જોઈ શકી. જ્હાન્નવી કપૂર અને શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યા છે.

3/7
 શ્રીદેનીની મોટી દીકરી જ્હાન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ધડક રિલીઝ થવાની છે. ધડક ફિલ્મને કરણ જૌહર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ 20 જુલાઈએ રિલીઝ થશે.

4/7
અર્જૂન કપુરની ડેબ્યૂ ફિલ્મ ઇશ્કજાદેની રિલીઝ થવાના પહેલા જ તેની માતા મોના કપૂરનું નિધન થયું હતું. ઇશ્કજાદે ફિલ્મ 11 મે 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અર્જૂન કપૂરની સાથે પરણિતી ચોપરા જોવા મળી હતી.

5/7
 મોના કપૂર અને શ્રીદેવીના મોત વચ્ચે એક સામાન્ય છે. બોનીકપૂરે 1983માં મોના સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ 1985માં અર્જૂન કપૂરનો જન્મ થયો હતો.

6/7
 બોની કપૂરની પ્રથમ પત્ની મોના કપૂરનું નિધન 25 માર્ચ 2012માં કેન્સરથી થયું હતું. મોના કપૂરથી બોની કપૂરને બે સંતાન છે. અર્જુન કપૂર બોલીવુડના સ્ટાર એક્ટર છે અને તેની બહેન અંશૂલા કપુર છે.

7/7
નવી દિલ્હીઃ 80 અને 90ના દાયકામાં બોલીવુડ પર રાજ કરનાર શ્રીદેવીનું દુબઈમાં નિધન થયું છે. શ્રીદેવી ત્યાં એક ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા ગઈ હતી. શ્રીદેવી માત્ર 54 વર્ષની હતી. તેની મોતથી સમગ્ર બોલીવુડમાં શોકનો માહોલ છે. તેના મોતના થોડા જ કલાક પહેલા અમિતાભ બચ્ચને એક ટ્વિટ કર્યું હતું જેમાં તેણે કહ્યું કે કંઈક ગભરામણ થઈ રહી છે, તેનું શું કારણ છે તે સમજમાં નથી આવતું. કહેવાય છે કે, શ્રીદેવીનું નિધન શનિવારે રાત્રે અંદાજે 11-30 કલાકની આસપાસ થયું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget