શોધખોળ કરો
Advertisement
સાંસદ નુસરત જહાંએ વેસ્ટર્ન લૂકમાં શેર કરી હનીમૂન તસ્વીરો
લોકસભા ચૂંટણી બાદ નુસરત જહાં સતત ચર્ચામાં રહે છે. સાંસદ બન્યા બાદ નુસરત જહાં સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. સાંસદ નુસરત જહાંએ પોતાના હનીમૂનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી બાદ નુસરત જહાં સતત ચર્ચામાં રહે છે. સાંસદ બન્યા બાદ નુસરત જહાં સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. સાંસદ નુસરત જહાંએ પોતાના હનીમૂનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
નુસરત જહાં બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે. સંસદની અંદર સિંદૂર અને મંગળસૂત્રમાં જોવા મળતા તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. નીખીલ જૈન સાથેના તેના લગ્નની તસ્વીર પણ ખૂબ વાયરલ થઈ હતી.View this post on InstagramThat feel good vibe... @nikhiljain09 #togetherness #thenjaffair #goodtimes
ફરી એક વખત નુસરત જહાંની કેટલીક તસ્વીરોએ ફેન્સને દીવાના બનાવ્યા છે. નુસરત જહાં વેસ્ટર્ન ડ્રેસમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. નુસરત જહાં પતિ સાથે હનીમૂનની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement