શોધખોળ કરો

‘Mirzapur 2’ નવું પોસ્ટર થયું રિલીઝ, પંકજ ત્રિપાઠીએ પોસ્ટ શેર કરતા શું કહ્યું ? જાણો

પંકજ ત્રિપાઠીએ પોતાના સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કર્યું અને થોડા સમયમાં આ પોસ્ટર ખૂબ જ વાયરલ થયું.

મુંબઈ: મિર્ઝાપુર સિઝન 1 ખૂબ જ શાનદાર હતી. ઓટીટી પ્લેટફોર્મ અમેઝન પ્રાઈમ પર રિલીઝ આ શોના જેટલા વખાણ કરવામાં આવે તે ઓછા છે. જ્યારે આ શો રિલીઝ થયો હતો ત્યારે મેકર્સને પણ આશા નહોતી કે આ શો આટલો બધો સફળ થશે. તમને જણાવી દઈએ કે અમેઝન પ્રાઈમ વીડિયો પર 23 ઓક્ટોબરે મિર્જાપુર 2 રિલીઝ થશે, આ સીરીઝને લઈ સૌથી પહેલા ટીઝર રિલીઝ કરી રિલીઝ ડેટની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ હવે નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. દરેક સીઝન 2ની રાહ જોઈ રહ્યા હતા. શોનું કામ અંતિમ ચરણોમાં હતું પરંતુ લોકડાઉનના કારણે કામ પાછળ ધકેલાઈ ગયું હતું. પરંતુ અનલોક શરૂ થતાની સાથે જ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
હાલમાં જ આ સીરીઝનું એક ડાર્ક પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પંકજ ત્રિપાઠીએ પોતાના સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કર્યું અને થોડા સમયમાં આ પોસ્ટર ખૂબ જ વાયરલ થયું. આ પોસ્ટરને શેર કરતા પંકજ ત્રિપાઠીએ લખ્યું, 'અહીં બધાનું ઉદેશ્ય એક જ છે.' આ પોસ્ટરમાં કિંગ ઓફ મિર્ઝાપુરની ગાડી જોવા મળી રહી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 

IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર

ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
IND vs IRE : ભારતની આયર્લેન્ડ સામે શરમજનક હાર, ટીમ ઈન્ડિયાને 34 રને હરાવી કર્યો ઉલટફેર
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
આ 5 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સ, લિસ્ટમાં ચોંકાવનારા નામ સામેલ

જૂનમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ₹15000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદી ₹45000 સસ્તી

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 

Creta અને Seltos નું વધશે ટેન્શન, Honda લાવી રહી છે 3 નવી શાનદાર કાર

Embed widget