બ્લુ બિકીનીમાં સેક્સી અંદાજમાં જોવા મળી હતી નિયા શર્મા.
5/11
6/11
7/11
નવી દિલ્લી: ઝી ટીવીના શો જમાઈ રાજા ફેમ એક્ટ્રેસ નિયા શર્મા હાલ વેબ સીરિઝ માટે શૂટ કરી રહી છે. વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં નિયા દેખાશે. આ વેબ સીરિઝ 30 માર્ચે શરૂ થશે.
8/11
9/11
જો કે હાલ નિયા શર્મા માલદિવ્સમાં રજાઓ ગાળી રહી છે. જ્યાં તે બિચના કિનારે હોટ અંદાજમાં જોવા મળી હતી. તેણે અહીં વોટર સ્પોર્ટ્સની પણ મજા લીધી હતી.