શોધખોળ કરો
મુંબઈ પોલીસની ચેતવણી છતાં આ હોટ એક્ટ્રેસે ચેલેન્જ ઉઠાવીને કીકી ડાન્સ કરીને સર્જ્યો વિવાદ, જાણો વિગત
1/6

કીકી ડાન્સથી અકસ્માતના બનાવો વધી વધી રહ્યાં છે જેને લઇને હવે મુંબઇ પોલીસે કોઇને પણ આ રીતે કારમાંથી ઉતરીને કીકી ડાન્સ ના કરવા માટે ચેતાવણી આપી હતી.
2/6

નોંધનીય છે કે, આજકાલ સોશ્યલ મીડિયા પર #InMyFeelings ના હેશટેગ વધુ પૉપ્યુલર થઇ રહ્યુ છે. આમાં લોકો પોતાની ચાલતી કારમાંથી ઉતરીને ડાન્સ કરવા લાગે છે. નિયા શર્મા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો અને ડાન્સ વીડિયો શેર કરવા માટે જાણીતી છે.
Published at : 01 Aug 2018 11:20 AM (IST)
Tags :
Nia SharmaView More





















