શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતને મૃત્યુ પહેલાં ઝેર અપાયું હતું કે નહીં? વિસેરા રીપોર્ટમાં થયો મોટો ધડાકો, જાણો વિગત

સુશાંતના વિસરા રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે, આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતનુ મોત ઝેરથી નથી થયુ. એઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે તેના શરીરમાં ઝેર ન હતુ મળ્યુ

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસને લઇને અત્યારે સીબીઆઇ તપાસ કરી રહી છે. સુશાંતના પરિવાર સહિતના લોકો આને હત્યા ગણાવી રહ્યાં છે, જ્યારે મુંબઇ પોલીસે આને સુસાઇડ ગણાવી દીધુ હતુ. સુશાંતના પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે તેનુ મોત ફાંસીના કારણે શ્વાસ રંધાવાથી થયુ હતુ. તેની વિસરા રિપોર્ટમાં પણ આ જ કહેવામાં આવ્યુ હતુ, અને તેના શરીરમાંથી કોઇપણ રસાયણ કે ઝેર ન હતુ મળ્યુ. પરંતુ સોમવારે મોડી રાત્રે એઇમ્સની ફૉરેન્સિક ટીમે પોતાનો રિપોર્ટ સીબીઆઇને સોંપી દીધો છે. સુશાંતના વિસરા રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે, આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતનુ મોત ઝેરથી નથી થયુ. એઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે તેના શરીરમાં ઝેર ન હતુ મળ્યુ. આની સાથે જ ફૉરેન્સિક ટીમે કૂપર હૉસ્પીટલમાં થયેલા પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ સવાલો ઉઠાવ્યા છે. હવે સીબીઆઇ આ રિપોર્ટનુ અધ્યયન કરી રહી છે, અને આને પોતાની તપાસ સાથે મેચ કરી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, એઇમ્સના આ રિપોર્ટમાં કપૂર હૉસ્પીટલને ક્લિન ચીટ નથી આપવામાં આવી, એઇમ્સના રિપોર્ટમાં કૂપર હૉસ્પીટલે પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ટાઇમિંગ નથી નાંખ્યુ, મેડિકલ ટીમના ચેરમેન ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે અંતિમ રિપોર્ટ માટે કેટલાક કાયદાકીય દ્રષ્ટિકોણને જોવા પડશે. વળી, આ રિપોર્ટ સામે આવ્યા બાદ તે તમામ કયાસો પર પૂર્ણવિરામ લાગી ગયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતુ કે સુશાંતની હત્યા થઇ છે, એઇમ્સે આના પર મહોર મારી દીધી છે કે સુશાંતનુ મોત ઝેરથી નથી થયુ. આમાં કોઇપણ પ્રકારનો ફાઇલ પ્લે નથી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

Embed widget