શોધખોળ કરો
Advertisement
VIDEO: નોરા ફતેહીનો બીચ પર બિકીનીમાં ગ્લેમરશ અંદાજમાં વીડિયો થયો વાયરલ, ડાન્સ ક્વિન આવા અવતારમાં જોવા મળી
એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં નોરા ફતેહી ગ્લેમરશ અંદાજમાં જોવા મળે છે. તે સમુદ્ર કિનારે બિકીનીમાં જોવા મળી જુઓ વીડિયો
બોલિવૂડમાં ડાન્સિંગ ક્વિન નામે મશહૂર નોરા ફતેહીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તે ગ્લેમરશ લૂકમાં જોવા મળી. આ વીડિયોને તેમણે સેલ્ફી કેમેરામાં શૂટ કર્યો છે. તેમાં તે બીકનીમાં જ જોવા મળી રહી છે. ફેન્સ તેના આ વીડિયોને ખૂબ પસંદ અને શેર કરી રહ્યાં છે.
દિલબર દિલબર સોન્ગને મળ્યાં 100 કરોડ વ્યૂ શુક્રવારે નોરા ફતેહીના દિલબર દિલબર સોન્ગ પરના ડાન્સે 100 કરોડ વ્યૂઝ પૂરા કર્યાં. આ જાણીને નોરા ખુશ ખુશાલ થઇ ગઇ. તેમણે તેમના ફેન્સનો આભાર માન્યો છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેના સોન્ગ દિલબર દિલબર પર નોરાના ડાન્સને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.હાલ આ સોન્ગ પરના ડાન્સે 100 કરોડ વ્યૂ મેળવીને એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે.View this post on Instagram
નોરા માટે સરપ્રાઇઝ પાર્ટી મ્યુઝિક કંપની ટી સીરિઝે નોરાને 100 કરોડ વ્યૂ માટે સરપ્રાઇઝ પાર્ટી આપી હતી. તેમણે કામના બહાને ટી સીરિઝની ઓફિસે બોલાવી હતી. તે ઓફિસ પહોંચી તો 50 બાળકોએ દિલબર દિલબર સોન્ગ પર જ ડાન્સ કર્યો. નોરા માટે આ ખૂબ જ બિગ સરપ્રાઇઝ હતું.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
ગુજરાત
Advertisement