શોધખોળ કરો
Advertisement
હવે સેક્સ વર્કરના રોલમાં નજરે પડશે આ હોટ એક્ટ્રેસ, જાણો શું હશે ફિલ્મનું નામ
બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાને તેની શાનદાર એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તેની ફિલ્મ આર્ટિકલ 375 આવી હતી.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાને તેની શાનદાર એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તેની ફિલ્મ આર્ટિકલ 375 આવી હતી. તેની આગામી ફિલ્મનું નામ “અભી તો પાર્ટી શૂરુ હુઈ હૈ” છે. ફિલ્મનું નિર્દેશન ડાયરેક્ટર અનુભવ સિંહા કરશે.
આ ફિલ્મમાં રિચાનો રોલ રસપ્રદ છે. ફિલ્મમાં તે એક કોમર્શિયલ સેક્સ વર્કરના રોલમાં જોવા મળશે. આ કેરેકટર માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું, હાલ હું દરેક પ્રકારના રોલ કરી રહી છું. તેમાંથી હું મારા વ્યક્તિત્વના તમામ પાસાઓની ખબર મેળવી રહી છું. અનુભવ સિંહા સાથે એક કોમેડી ફિલ્મ કરી રહી છું. હું સોફી નામની એક છોકરીનો રોલ કરી રહી છું.
રિચાએ “સેક્શન 375”માં વકીલની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેની સિવાય અક્ષય ખન્ના, રાહુલ ભટ્ટ, મીરા ચોપડા, દિવ્યેંદુ ભટાચાર્ય જેવા એકટરે કામ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement