કાર્તિક સાથેની તેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી. બંન્નેએ સાથે ત્રીજી વખત ફિલ્મ આકાશવાણી અને ચોથી વખત સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં કામ કર્યું હતું. તાજેતરમાં જ નુસરતની ફિલ્મ ડ્રિમ ગર્લ રીલિઝ થઇ હતી. જેને પણ ખૂબ પસંદ કરાઇ છે. નુસરત સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મરજાવાંમાં આઇટમ નંબર કરતી જોવા મળશે.
2/5
3/5
બાદમાં તેને પ્યાર કા પંચનામા ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. વર્ષ 2011માં આવેલી આ ફિલ્મમાં નુસરત, કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ બની હતી. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મની સિક્વલ પ્યાર કા પંચનામા-2 પણ આવી હતી.
4/5
નવી દિલ્હીઃ ડ્રિમ ગર્લ એક્ટ્રેસ નુસરત ભરૂચા હાલના દિવસોમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે દરિયા કિનારે રિલેક્સ કરતી કેટલીક તસવીરો શેર કરી હતી. નુસરત બિકિની ફોટોઝમાં ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં તે ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નુસરતે ફોટોમા કેન્ડિડ પોઝ આપ્યા છે.
5/5
વ્હાઇટ કલરની બિકિનીમાં નુસરતનો બિંદાસ અંદાજ જોવા મળ્યો હતો. ફોટોઝમાં નુસરત વેકેશન ગોલ્સ આપી રહી છે. વર્ક ફંટ પર નુસરતે 2006માં બોલિવૂડ ફિલ્મ જય સંતોષી માથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે જેકી ભગનાની ફિલ્મ કલ કિસને દેખામાં કામ કર્યું. તેણે તાજમહલ અને લવ સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.