શોધખોળ કરો
'પદ્માવત'એ કલેક્શનમાં તોડ્યો બાહુબલી, દંગલ અને પીકેનો રેકોર્ડ, જાણો ચાર દિવસમાં કેટલી કરી કમાણી
1/7

2/7

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂર સ્ટારર પદ્માવત દેશભરમાં IMAX ફોર્મેટમાં રિલીઝ થવાવાળી સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. ઇન્ડિયામાં 12 સ્ક્રીન્સ મારફતે ફિલ્મએ પહેલા વીકએન્ડ પર 2.93 કરોડ રૂપિયા કલેક્ટ કરી લીધા છે.
Published at : 29 Jan 2018 10:53 AM (IST)
Tags :
PadmaavatView More























