શોધખોળ કરો

Box office પર ‘પદ્માવત’એ ધૂમ મચાવી, અત્યાર સુધીની કમાણીનો આંકડો જાણીનો ચોંકી જશો

1/5
 આ ફિલ્મ 16મી સદીના કવિ મલિક મોહમ્મદ જાયસીની રચના ‘પદ્માવત’થી પ્રેરિત છે. શૂટિંગ સમયે જ ફિલ્મ વિવાદમાં ઘેરાઇ હતી. દેશભરમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે કરણી સેનાએ હિંસક પ્રદર્શન કર્યું હતું.

2/5
 ભારતમાં પહેલા અઠવાડિયે પદ્માવતે 166.50 કરોડની કમાણી કરી હતી જ્યારે બીજા અઠવાડિયે 69.50 કરોડની કમાણી કરી હતી, ત્રીજા અઠવાડિયે 31.75 કરોડની કમાણી કરી લીધી અને ચોથા વિકએન્ડમાં ફિલ્મે 8.75 કરોડની કમાણી કરી હતી.

3/5
 ભારતમાં ફિલ્મે રવિવારે 3.75 કરોડની કમાણી કરી હતી. સાથે જ ફિલ્મે પોતાના ચોથા વિકેન્ડમાં 8 કરોડની કમાણી કરી લીધી હતી. 25 દિવસમાં ફિલ્મે ભારતમાં 262.63 કરોડનું બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું.

4/5
નવી દિલ્હીઃ સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતને રિલીઝ થયે એક મહિનાનો સમય થઈ યો છે પરંતુ આજે પણ ફિલ્મની કમાણી વધતી જ જઈ રહી છે. દેશ જ નહિં પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મે સારી કમાણી કરી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 18 ફેબ્રુઆરી સુધીમાં આ ફિલ્મે 499 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે આ ફિલ્મે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

5/5
 બૉક્સ ઑફિસ પર ફિલ્મ પદ્માવત એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. ત્રીજા અઠવાડિયે ભારતમાં ફિલ્મની કમાણીનો આંકડો 260.75 કરોડને ક્રોસ કરી ગયો હતો અને ચોથા અઠવાડિયે ભારતમાં આ આંકડો 276.50 કરોડને પાર કરી ગયો છે. વર્લ્ડવાઇડ ફિલ્મે 499 કરોડની કમાણી કરી લીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget