શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનની કઇ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પર ભડકી, ને પછી બોલી કે આખુ બૉલીવુડ ચોર છે......
આલિયા ભટ્ટનું પરાડા સોન્ગ પાકિસ્તાની આલ્બમ 'વાઇટલ સાઇન'ના 'ગોરે રંગ કા જમાના...'થી મેચ થાય છે, બન્ને ગીતોમાં સમાનતાઓની વાત પહેલા ટ્વીટર યૂઝર્સે ઉઠાવી
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પર પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાતે ચોરીનો આરોપ લગાવ્યો છે. પાક એક્ટ્રેસનું સોન્ગ ચોરવાનો આરોપ લગાવ્યો છે. આલિયા ભટ્ટે પરાડા સોન્ગથી પોતાના મ્યૂઝિક વીડિયો ડેબ્યૂ કર્યુ હતુ. આ ડાન્સ નંબરને ફેન્સ સહિત બૉલીવુડ સેલેબ્સે પણ ખુબ પસંદ કર્યુ હતુ.
પણ હવે પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાતે પરાડા સોન્ગને લઇને આલિયા ભટ્ટ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. મેહવિશ હયાત પાકિસ્તાની ગીતો ચોરવાનો આરોપ લગાવ્યો છે.
મેહવિશ હયાતનો દાવો છે કે, આલિયા ભટ્ટનું પરાડા સોન્ગ પાકિસ્તાની આલ્બમ 'વાઇટલ સાઇન'ના 'ગોરે રંગ કા જમાના...'થી મેચ થાય છે, બન્ને ગીતોમાં સમાનતાઓની વાત પહેલા ટ્વીટર યૂઝર્સે ઉઠાવી.
બાદમાં મેહવિશ હયાતે બૉલીવુડ નકલનો આરોપ લગાવતા ટ્વીટ કરીને લખ્યું કે, ''આ ખુબ જ વિચિત્ર છે, એકબાજુ બૉલીવુડ દરેક વાતે પાકિસ્તાનને ગાળો આપે છે, તિરસ્કાર કરે છે, બીજીબાજુ તે સતત અમારા ગીતો ચોરી રહ્યું છ. કૉપીરાઇટ ઉલ્લંઘન અને રૉયલ્ટી ચૂકવણીથી તેમને કોઇ મતલબ જ નથી.''I find this strange. On the one hand Bollywood vilifies Pakistan at every opportunity they get. On the other, they continue to steal our songs without so much as an acknowledgment. “Copyright violation” and “royalty payments” obviously mean nothing.https://t.co/2x48WIGjf3
— Mehwish Hayat TI (@MehwishHayat) August 24, 2019
This just vindicates what I have been saying for so long. Another week & yet another anti-Pakistan project. Now can we wake up, smell the coffee & see Bollywood’s agenda for what it is?@iamsrk Be patriotic, nobody is stopping you - just don’t do it at the expense of vilifying us. https://t.co/iCElRpJAa1
— Mehwish Hayat TI (@MehwishHayat) August 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion