પલક તિવારીએ હજુ સુધી માત્ર એક વિજ્ઞાપનમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ફોટોશૂટ પણ કરાવતી રહે છે. તેની માતા શ્વેતા તિવારીએ ટીવી પર કમબેક કર્યું છે. શ્વેતા, એકટર વરુણ બડોલા સાથે મેરે ડેડ કી દુલ્હન સીરિયલમાં કામ કરતી જોવા મળશે. (તમામ તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)
2/4
પલકના પિતા અને શ્વેતા તિવારીના બીજા પતિ અભિનવ કોહલી તેમને ફટકારતા હતા. આ અંગે પલક તિવારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી.
3/4
નવા ફોટોશૂટમાં પલકનો લુક, તેના એક્સપ્રેશન અને અદાઓ અન્ય સ્ટાર કિડ્સથી અલગ છે. થોડા સમય પહેલા પલક અને તેની માતા શ્વેતા તિવારી અંગત જિંદગીમાં ચાલી રહેલી મુશ્કેલીના કારણે ચર્ચામાં આવ્યા હતા.
4/4
મુંબઈઃ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ હજુ સુધી બોલીવુડ કે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો નથી, તમે છતાં તે લોકોમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતની સાબિતી આપે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. જેને જોઈ પલક ટીવી કે બોલીવુડમાં એન્ટ્રી માટે તૈયારી કરી હોવાની ચર્ચા થઈ રહી છે.