શોધખોળ કરો

‘નમસ્તે ઇંગ્લેન્ડ’ના પ્રમોશનમાં આ હોટ અભિનેત્રીએ એવો ડ્રેસ પહેર્યો કે થઈ ગઈ ટ્રોલ, જુઓ તસવીર

1/8
 ટ્રોલર્સ માટે આ એક ટ્રેન્ડ બની ગયો છે કે કોઈ સેલેબ્સની કોઈ વસ્તું નહીં પસંદ આવવા પર તેને ટ્રોલ કરવામાં આવે છે.

2/8
 ઉલ્લેખનીય છે કે, પરિણીતી ચોપરા અર્જૂન કપૂર સાથે પોતાની આગામી ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડનું પ્રમોશન કરી રહી છે. આ  દરમિયાન તેણે જે ડ્રોસ   પહેરી હતી તેના પર ટ્રોલર્સ અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે.

3/8
  મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા પોતાના ડ્રેસના કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. આ પહેલા અમીષા પટેલને ટ્રોલ કરવામાં આવી હતી. જો કે પરિણીતીના આ ડ્રેસમાં કોઈ ખરાબી નજર આવી રહી હતી.

4/8
 જો કે પરિણીતીની આ ડ્રેસ એક વર્ષ જૂની હતી. પરિણીતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર પણ પોસ્ટ કરી છે. તેણે 2017માં આ ડ્રેસને દુબઈના એક ઇવેન્ટમાં પહેરી હતી.

5/8
6/8
7/8
 જણાવી દઈએ કે પરિણીતી ટૂંક સમયમાં નમસ્તે ઈંગ્લેન્ડ ફિલ્મમાં નજર આવશે. જે અક્ષય કુમાર અને કેટરીનાની ફિલ્મ નમસ્તે લંડનની સીક્વલ છે.

8/8
 કેટલાક યૂઝર્સે પરિણીતીએ પહેરેલા ડ્રેસને યોગ્ય ન ગણાવ્યો, તો કેટલાકે લખ્યું કે ડ્રેસ પહેરવાથી કંઈ નથી થતું.  હાલમાંજ પરિણીતીની બહેન   પ્રિયંકા ચોપરા પણ નિક જોનાસ સાથે સગાઈ દરમિયાન ટ્રોલ થઈ ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget