શોધખોળ કરો

Parineeti Raghav Wedding Live: રાઘવ ચઢ્ઢા સંગ પરિણિતી લેશે આજે સાત ફેરા, બોટમાં આવશે જાન, જાણો અપડેટ્સ

રાઘવ અને પરિણીતીના લગ્ન રાજસ્થાનના લેક સિટી તરીકે ઓળખાતા ઉદયપુરના લીલા પેલેસમાં થઈ રહ્યા છે. રાઘવ ચઢ્ઢા મહેમાનોની સાથે બોટ પર લગ્નની જાન લઇને આવશે અને લીલા પેલેસ પહોંચશે.

Key Events
parineeti raghav wedding live updates wedding inside photos videos Parineeti Raghav Wedding Live: રાઘવ ચઢ્ઢા સંગ પરિણિતી લેશે આજે સાત ફેરા, બોટમાં આવશે જાન, જાણો અપડેટ્સ
પરિણિતી રાધવ સંગ આજે લગ્ન સૂત્ર બંધાશે

Background

Parineeti-Raghav Wedding Live: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આજે લગ્નના બંધનમાં બંધાશે. બંને આજે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. લગ્ન પહેલા, દંપતીએ હલ્દી, મહેંદી અને સંગીત ફંક્શન કર્યું હતું. વર-કન્યાનો લુક જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની રાહ પૂરી થઈ ગઈ છે.

પંજાબી ગાયક નવરાજ હંસે સંગીત સેરેમનીમાં પોતાના પરફોર્મન્સથી સભાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે ગાયકે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાથે બે તસવીરો શેર કરીને તેમની ઝલક બતાવી છે. જોકે બાદમા નવરાજ હંસે તસવીરો ડિલીટ કરી દીધી હતી.

11:57 AM (IST)  •  24 Sep 2023

રાઘવ-પરિણીતીના લગ્નના આજની ઇવેન્ટની યાદી

Parineeti-Raghav Sangeet:: રાઘવ-પરિણીતીના લગ્નના આજની ઇવેન્ટની યાદી

રાઘવની સેહરાબંદી - હોટેલ તાજ લેક પેલેસ ખાતે બપોરે 1 કલાકે

વરઘોડા - હોટેલ તાજ લેક પેલેસથી બપોરે 2 કલાકે

જયમાલા- બપોરે 3:30 હોટેલ લીલા ખાતે

સાત ફેરા - હોટેલ લીલા ખાતે સાંજે 4 કલાકે

વિદાય- સાંજે 6:30 હોટેલ લીલા ખાતે

રિસેપ્શન- રાત્રે 8:30 હોટેલ લીલા ખાતે

11:56 AM (IST)  •  24 Sep 2023

Parineeti-Raghav Sangeet: મહેમાનોનું આગવું સ્વાગત કરવામાં આવ્યું હતું

મહેમાનોનું સંગીતમાં ખૂબ જ વિશિષ્ટ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું નામ ધરાવતી વ્યક્તિગત કેસેટ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પરિણીતીએ પોતે તેમના માટે એક ખાસ સંદેશ લખ્યો હતો.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget