શોધખોળ કરો

ઋૃષિ કપૂરે HowdyModi કાર્યક્રમને કર્યો સપોર્ટ, હવે PM મોદીએ આપ્યો ખાસ જવાબ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં યોજાયેલા કાર્યક્રમ 'હાઉડી મોદી'ને લઈને ટ્વિટ કરવા પર બોલીવૂડ અભિનેતા ઋૃષિ કપૂરનો આભાર વ્યક્ત કર્યો છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં યોજાયેલા કાર્યક્રમ 'હાઉડી મોદી'ને લઈને ટ્વિટ કરવા પર બોલીવૂડ અભિનેતા ઋૃષિ કપૂરનો આભાર વ્યક્ત કર્યો છે. ઋૃષિ કપૂરે પીએમ મોદીના કાર્યક્રમને લઈને એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેઓ હાઉડી મોદીનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. હવે પીએમ મોદીને તેમના ટ્વિટ પર જવાબ આપ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ઋૃષિ કપૂરના ટ્વિટનો જવાબ આપતા લખ્યું, 'તમારા ઉત્સાહવર્ધક પ્રોત્સાહન માટે આભાર ઋૃષિ કપૂર જી. તમે થોડા દિવસો પહેલા જ અમેરિકાથી ભારત ગયા અને હું અહીંયા પહોંચી ગયો. હુ તમારા સારા સ્વાસ્થ્યની કામના કરૂ છું. સોશિયલ મીડિયા પર તમારા આ પ્રકારના સહયોગની અપેક્ષા આગળ પણ કરૂ છું.' આ પહેલા ઋૃષિ કપૂરે ટ્વિટ કર્યું હતું કે, 'હાઉડી મોદી ગો મોદી ગો ટ્રંપ- હ્યૂસ્ટન, યૂએસ. અમારા હોવાનું ગૌરવ, સમાજનું ગૌરવ, , ભારતનું ગૌરવ.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર

અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?

Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Embed widget