શોધખોળ કરો
શાહરૂખ ખાનના આ કામથી ખુશ થયા પીએમ મોદી, ટ્વીટર પર કહ્યું- તમારો ખુબ ખુબ આભાર
1/5

2/5

તમારે શૌચાલયનું નિર્માણ કરવુ જોઇએ અને ખુલ્લામાં શૌચ ના કરવી જોઇએ. આ વાતને લઇે પીએમે ટ્વીટ કરતાં લખ્યું છે કે, સ્વચ્છ ભારતનો સપોર્ટ કરવા માટે આભાર અને આશા રાખીએ છીએ કે લોકો આ પૉસ્ટથી કંઇક શીખશે.
Published at : 04 Oct 2018 11:46 AM (IST)
View More





















