શોધખોળ કરો

બૉલીવુડ અભિનેત્રી પૂજા ભટ્ટ પહોંચી પાકિસ્તાન, કહ્યું- ‘ભારત-પાક કલાકારો આવતા રહેશે’

નવી દિલ્લી: પાકિસ્તાનની અગ્રણી ન્યુઝના અહેવાલથી જાણવા મળ્યુ હતું કે ભારતીય અભિનેત્રી પૂજા ભટ્ટ પોતાના અગંત કામે કરાચી પહોંચી હતી. મીડિયા સાથે વાત કરતા પૂજા ભટ્ટે કહ્યું કે પાકિસ્તાન પહોંચી તે ખૂશ છે. તેણે કહ્યું તે પહેલા પણ ધણી વખત પાકિસ્તાન આવી ચુકી છે. જ્યારે પૂજા ભટ્ટને પૂછવામાં આવ્યુ કે ભારતમાં પાક કલાકારો પર બેન લગાવવાની વાત ચાલી રહી છે તો તેના પર અભિનેત્રીએ કહ્યું ‘ ભારત પાકિસ્તાન વચ્ચે ફ્લાઈટનું આવન-જાવન ચાલૂ છે અને જ્યારે ભારત-પાક વચ્ચે રસ્તાઓ ખૂલ્લા છે તો કલાકારો આવતા-જતા રહેશે. થોડા સમય પહેલા મુકેશ ભટ્ટે કહ્યું હતું કે  ભારતમાં પાક કલાકારોને સાત જન્મો સુધી લેવામાં નહી આવે. મુકેશ ભટ્ટ, પૂજા ભટ્ટના પિતા મહેશ ભટ્ટના નાના ભાઈ છે અને ફિલ્મ એંડ ટેલીવિઝન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈંડિયાના અધ્યક્ષ પણ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ

100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?

જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ

Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી

સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ

શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી

સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો

T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ

ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે

છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા

Embed widget