શોધખોળ કરો
Advertisement
વાયરલ થઈ બોલિવૂડ એક્ટ્રેસની 'Corona Kiss'ની તસવીર, નવા બોયફ્રેન્ડ સાથે આ અંદાજમાં જોવા મળી
પૂનમ પાંડે 2011ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન ચર્ચામાં આવી હતી. જ્યારે તેણે ટીમ ઈન્ડિયાની જીત પર ન્યૂડ થવાની વાત કરી હતી.
નવી દિલ્હીઃ પોતાની બોલ્ડ તસવીરને કારણે મોટેભાગે ચર્ચામાં રહેતી પૂનમ પાંડેએ પોતાની નવી તસવીર ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે. પૂનમ પાંડે આ તસવીરમાં પોતાના નવા બોયફ્રેન્ડની સાથે જોવા મળી રહી છે. જોકે જે વસ્તુમાં લોકને વધારે રસ પડી રહ્યો છે તે છે પૂનમ પાંડેનો પોઝ. તસવીરમાં પૂનમ પોતાના બોયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી રહી છે પરંતુ બન્નેએ પોતાનો ચહેરો રૂમાલથી બાંધી રાખ્યો છે.
તસવીર થોડા જ કલાકમાં લાખો લાઈક મળી ચૂક્યા છે. પૂનમે ફે્સને આ તસવીર પર કેપ્શન આપવાની વાત કહી છે અને લોકો પણ શાનદાર કેપ્શન આપી રહ્યા છે. એક યૂઝરે કેપ્શનમાં લખ્યું- કોરોના પ્યાર હૈ. બીજાએ લખ્યું- હાલમાં તો આ બેસ્ટ સ્થિતિ છે. એક અન્ય યૂઝરે કેપ્શનમાં લખ્યું- માસ્ક વાળો લવ. એક યૂઝરે લખ્યું- બન્ને પ્રેમ કરે છે પરંતુ પ્રેમ કરી નથી શકતા.
ઉલ્લેખનીય છે કે પૂનમ પાંડે 2011ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન ચર્ચામાં આવી હતી. જ્યારે તેણે ટીમ ઈન્ડિયાની જીત પર ન્યૂડ થવાની વાત કરી હતી. જોકે BCCIના ઈનકાર કરવા અને લોકોની નારાજગી બાદ તેણે આવું નહોતું કર્યું. પૂનમ પાંડે ચર્ચામાં રહેવા માટે ઘણીવાર નવી નવી હરકતો કરતી રહે છે.
તે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તેના ફેન્સ તેના હોડ અને બોલ્ડ અંદાજને ખૂબ પસંદ કરે છે. તેનું ઈન્સ્ટાગ્રામ હોટ ફોટો અને વિડીયોથી ભરેલું જોવા મળે છે. પૂનમ પાંડેની ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે તેના 30 લાખથી વધારે ફોલોઅર્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement