શોધખોળ કરો

પોર્ન ફિલ્મોમાં ધમાલ મચાવવા રાજ કુન્દ્રાએ કઇ હૉટ યુટ્યૂબર યુવતીને કામ કરવા બોલાવી, ને પછી શું થયુ.......

ઇન્ટરનેટ પર સૌથી જાણીતી personalitiesને પણ પોર્ન ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપીને અપ્રૉચ કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ પોર્ન, પૈસા અને પ્રૉફિટની પોતાની દુનિયાને ફેલાવવા માટે રાજ કુન્દ્રા એન્ડ કંપની સતત નવા ચહેરાઓ શોધતા રહ્યાં હતા. આ સિલસિલામાં ઇન્ટરનેટ પર સૌથી જાણીતી personalitiesને પણ પોર્ન ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપીને અપ્રૉચ કરવામાં આવ્યો હતો. આ ખુલાસો અમેરિકામાં રહેનારી જાણીતી યુટ્યૂબર પુનિત કૌરે કર્યો છે.

સોશ્યલ મીડિયા પર ખુબ જાણીતી છે પુનીત કૌર- 
બની શકે છે કે તમારામાંથી આ જાણીતી ચહેરાને સોશ્યલ મીડિયા પર ના જોયો હોય, પરંતુ તમારી જાણકારી માટે બતાવી દઇએ કે યુટ્યૂબ પર આના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે, અને ઇન્સ્ટાગ્રામ પર પણ એક લાખથી વધુ લોકો આને ફોલો કરી રહ્યાં છે.  

રાજ કુન્દ્રા કરી હતી પોર્ન ફિલ્મોમાં કામ કરવા માટે ઓફર-
ઇન્ટરનેટ પર ચર્ચિત હોવાના કારણે જ રાજ કુન્દ્રાએ પુનિત કૌર સાથે સીધો સંપર્ક કર્યો હતો. પુનિત કૌરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર આ વાતનો ખુલાસો કરતા કહ્યું- રાજે તેને પોતાની એપના વીડિયોમાં કામ કરવાનુ કહ્યુ હતુ, આની સાથે જ તેને પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર કેટલીય તસવીરો શેર કરી. આના કેપ્શનમાં તેને લખ્યું કે- દોસ્તો, તમને અમારો વેરિફાઇડ ડીએમ વીડિયો યાદ છે? જ્યાં તેમને મને પોતાની એપ હૉટશૉટ્સ માટે કામ કરવાનુ કહ્યુ હતુ, હું તો મરી જ ગઇ. પુનીત કૌરે એ પણ લખ્યુ કે ભગવાન કરે આ આદમી જેલમાં જ સડે. ઉલ્લેખનીય છે કે પુનીત કૌરને પોર્ન ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી, પરંતુ તેને આ મામલે રાજ સાથે ઝઘડો કરી દીધો અને કામ કરવાની ના પાડી દીધી હતી.

કૌણ છે પુનીત કૌર-
પુનીત કૌર એક ભારતીય-અમેરિકન મેકઅપ આર્ટિસ્ટ છે, જે પોતાની YouTube ચેનલ અને બ્યૂટી માટે જાણીતી છે. પુનીત કૌર એક મેડિકલ સ્ટુડન્ટની સાથે સાથે YouTuber પણ છે. જોકે તે એરિયા, ઉત્તરીય કેલિફોર્નિયાની રહેનારી છે. તેને બ્લૉગ, ટ્યૂટૉરિયલ, અને GRWM વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર 106, 000થી વધુ ફોલોઅર્સ હાંસલ કર્યા છે. 

કેટલાય સ્ટાર્સ લગાવી ચૂક્યા છે રાજ કુન્દ્રા પર આરોપ-
પુનીત કૌર તે લોકોમાં સામેલ છે, જે ખુલીને રાજ કુન્દ્રા વિરુદ્ધ સામે આવી છે.... પરંતુ શક્ય છે કે આરોપ લગાવવામાં બીજા કેટલાક નામો પણ જોડાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget