શોધખોળ કરો

અક્ષય-આમિર, સલમાન નહીં પણ આ છે બોલિવૂડનો સૌથી મોંઘો એક્ટર! એક ફિલ્મ માટે મળ્યા 100 કરોડ રૂપિયા!

મળતી માહિતી અનુસાર પ્રભાસને ફિલ્મ માટે મેકર્સ ત્રણ ગણી ફી આપી છે.

નવી દિલ્હીઃ 30 ઓગ્સટના રોજ સિનેમાઘરોમાં પ્રભાસની એક્શન એન્ટરટેનર ફિલ્મ સાહો રિલીઝ થશે. મૂવીમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળસે. સાહોથી શ્રદ્ધા તેલુગૂ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુજીતના ડાયરેક્શનમાં બનેલ સાહો 2019ની સૌથી મોટી ફિલ્મ ગણાય છે. આ પાવર પેક્ડ થ્રિલર ફિલ્મ માટે પ્રભાસ-શ્રદ્ધા કપૂરને તગડી ફી મળ્યાની ચર્ચા છે. મળતી માહિતી અનુસાર પ્રભાસને ફિલ્મ માટે મેકર્સ ત્રણ ગણી ફી આપી છે. પ્રભાસને ફિલ્મ માટે 100 કરોડ ફી મળી છે. પ્રભાસે રજનીકાંત, સલમાન ખાન અને શાહરૂખ ખાનને હાઇએસ્ટ પેડ એક્ટરના લિસ્ટમાં પાછળ છોડી સૌથી મોંઘો એક્ટર બની ગયો છે.  એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસ સાહોના પ્રી રિલીઝ બિઝેનસનો 50 ટકા ભાગ લેશે. જો કે એની હજુ કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. શ્રદ્ધા કપૂરની સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલી ફિલ્મ છે. એને પણ મેકર્સ તગડી રકમ ચૂકવી છે. સાહો માટે શ્રદ્ધા કપૂરને 7 કરોડ ફી આપી હોવાની પણ માહિતી સામે આવી છે. એની સાથે શ્રદ્ધાએ હાઇએસ્ટ પેડ ઇન્ડિયન એક્ટ્રેસસની લિસ્ટમાં જગ્યા બનાવી લીધી છે. આ વર્ષે શ્રદ્ધાની ત્રણ ફિલ્મો બેક ટૂ બેક રિલીઝ થઇ રહી છે. એમાં સાહો, છિછોરે, સ્ટ્રીટ ડાન્સર સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

Embed widget