શોધખોળ કરો
Wedding Album: પ્રિટી ઝીંટાના લગ્નની તસવીરો આવી સામે, શેર થઈ સોશિયલ મીડિયા પર
1/8

મુંબઈ: અંતે લગ્નના છ મહિના બાદ પ્રિટી ઝીંટાના લગ્નની ફોટો સામે આવ્યા છે. આ તસવીરોમાં પ્રિટી પતિ જેને ગુડઈનફ સાથે પારંપરિક ભારતીય વિધિથી લગ્નગ્રંથિથી જોડાઈ હતી.
2/8

Published at : 02 Sep 2016 08:01 AM (IST)
View More





















