શોધખોળ કરો

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ ઉજવી કરવાચૌથ, લાલ સાડીમાં વાયરલ થઈ રહી છે તસવીરો

બુધવારે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં કરવા ચૌથની ધૂમધામથી ઉજવણી કરી.

મુંબઈ : બુધવારે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં કરવા ચૌથની ધૂમધામથી ઉજવણી કરી. પ્રિયંકાએ પતિ નિક જોનાસને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવતા, ઉપવાસ રાખ્યો હતો. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર કરવા ચૌથની ઉજવણીની તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે.
પ્લેન લાલ સાડી અને લાલ લિપસ્ટિકમાં પ્રિયંકાનો અવતાર ખૂબ જ સુંદર હતો. તેણે ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું હતું. પ્રિયંકા પોતાનો અદભૂત સાડી અવતાર બતાવવા ઉપરાંત પતિ નિક જોનાસ સાથે રોમેન્ટિક પોઝ કરતી જોવા મળી હતી. આ તસવીરોની સાથે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે કે, કરવા ચૌથની ઉજવણી કરનારા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું તમને પ્રેમ કરું છું નિક જોનાસ. એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ ઉજવી કરવાચૌથ, લાલ સાડીમાં વાયરલ થઈ રહી છે તસવીરો પ્રિયંકા છેલ્લા ઘણા સમયની જર્મનીમાં છે અહી તે પોતાની આગામી ફિલ્મ મૈટ્રિક્સ 4ની શૂટિંગ કરી રહી છે. તે આ સપ્તાહે અમેરિકા પહોંચી છે. થોડા દિવસો પહેલા તેણે નિક જોનાસ સાથે તસવીર શેર કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી. નિક અને પ્રિયંકાએ 2018માં લગ્ન કર્યા હતા.

ટોપ સ્ટોરી

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget