શોધખોળ કરો
PICS: Emmy Awardsની રેડ કાર્પેટ પર આ અંદાજમાં આવી પ્રિયંકા, લાગી સુપર ગ્લેમરસ
1/10

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા 68માં એમી અવોર્ડ્સમાં હાજરી આપી હતી. આ શોને ટેલિવીઝનનો ઓસ્કાર કહેવામાં આવે છે.
2/10

પ્રિયંકા ચોપરા અહીં રેડ કાર્પેટ પર રેડ ગાઉન પહેરીને આવી હતી. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.
Published at : 19 Sep 2016 10:23 AM (IST)
View More





















