શોધખોળ કરો

બૉલીવુડની હૉટ એક્ટ્રેસે બ્લાઉઝ પહેર્યા વિના ફોટોશૂટ કરાવતાં ચાહકો ભડક્યા, બેશરમ ગણાવી કરી કેવી કોમેન્ટ્સ? જુઓ તસવીરો

પ્રિયંકાએ બ્લાઉઝ પહેર્યા વિના જ સાડી પહેરીને એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, આ ફોટોશૂટ તેને ઇન્ટરનેશનલ ફેશન મેગેઝિનના કવર પેજ માટે કરાવ્યુ

મુંબઇઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પોતાના હૉટ ફોટોશૂટને લઇને ફેન્સની નજરે ચઢી છે, હાલમાં પ્રિયંકા પોતાના ડ્રેસના કારણે ટ્રૉલ થઇ રહી છે. તાજેતરમાં જ પ્રિયંકાએ બ્લાઉઝ પહેર્યા વિના જ સાડી પહેરીને એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, આ ફોટોશૂટ તેને ઇન્ટરનેશનલ ફેશન મેગેઝિનના કવર પેજ માટે કરાવ્યુ, જેનો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વિરોધ થઇ રહ્યો છે. ફેન્સે તેની આ તસવીરને લઇને વિચિત્ર કૉમેન્ટ કરવાની શરૂ કરી દીધી, કેટલાક તેને બેશરમ ગણાવી હતી. બૉલીવુડની હૉટ એક્ટ્રેસે બ્લાઉઝ પહેર્યા વિના ફોટોશૂટ કરાવતાં ચાહકો ભડક્યા, બેશરમ ગણાવી કરી કેવી કોમેન્ટ્સ? જુઓ તસવીરો પ્રિયંકાએ બ્લાઉઝ વિનાની આ તસવીર શેર કરતાં લખ્યું કે, ફેશન ગ્લૉબલ કલ્ચરનો સૌથી જરૂરી ભાગ છે. આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે, જે મૌસમ બદલાય તો પણ સ્ટાઇલથી બહાર નથી જતી. 'સાડી' ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને માન્યતા પ્રાપ્ત સિલ્હૂટોમાંથી એક છે. મારા માટે આની સુંદરતા આના બહુમુખી પ્રતિભામાં નિહિત છે. આનુ કપડુ કે પહેરવેશ નહીં પણ આની કઢાઇ એલિગેન્સ તમને શક્તિ આપે છે અને જ્યારે હું સાડી પહેરુ છું તો મને ખુબ સારુ અનુભવુ છું.
View this post on Instagram
 
InStyle, July 2019.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
Embed widget