શોધખોળ કરો

Pushpa 2 :અલ્લુ અર્જુનની પુષ્પા 2માં મેકર્સે શા માટે બદલી દીધી સિક્વલની સ્ક્રિપ્ટ

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પાએ દેશભરમાં ધૂમ મચાવી હતી. હવે આ ફિલ્મની સિક્વલને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. કારણ કે પુષ્પાને જોયા બાદ દર્શકો પુષ્પા 2ની ડિમાન્ડ કરી રહ્યા છે.

સાઉથની ફિલ્મોનો વ્યાપ હવે માત્ર સાઉથ પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ તેનો જાદુ હિન્દી બોલનારાઓ પર પણ જોર જોરથી બોલતો જોવા મળે છે. સાઉથની સાથે અલ્લુ અર્જુનની પુષ્પાએ હિન્દી ભાષામાં પણ ઘણી કમાણી કરી છે. સોશિયલ મીડિયા પર જોવામાં આવે તો ફિલ્મના ગીતો અને સંવાદો બધે જ જોવા મળે છે. આ ફિલ્મે વિદેશમાં પણ ઘણી કમાણી કરી છે. ઘણા વિદેશી લોકોએ તેના ડાયલોગ્સ અને ગીતો પર વીડિયો પણ બનાવ્યા છે. ચાહકો હવે પુષ્પા પાર્ટ 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ પુષ્પા 2 બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

તેની ફિલ્મની સિક્વલને લઈને મેકર્સ ઘણી બાબતોનું ધ્યાન રાખવા જઈ રહ્યા છે.મેકર્સ ફિલ્મની સિક્વલની સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફાર કરી શકે છે, જેની અસર ભારતીય દર્શકો પર પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે. મેકર્સે વધુ ફોકસ હિન્દી દર્શકો પર કર્યું છે. જે ઘણી રીતે ફિલ્મ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. ફિલ્મના નિર્માતાઓનું માનવું છે કે લોકો પર  ફિલ્મનો પ્રભાવ  છોડવા માટે સ્ક્રિપ્ટને પોલિશ કરવી ખૂબ જ જરૂરી છે. આટલું જ નહીં, રિપોર્ટ્સનું માનીએ તો પુષ્પાની સિક્વલના શૂટિંગની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ફિલ્મના આગામી ભાગનું નામ પુષ્પા ધ રૂલ રાખવામાં આવનાર છે. ફિલ્મના બીજા ભાગમાં અલ્લુ અર્જુનના પાત્રમાં બદલાવ જોવા મળશે. બીજા ભાગમાં બતાવવામાં આવશે કે કેવી રીતે ચંદનની દાણચોરી કરતી વખતે પુષ્પા આખી સિન્ડિકેટની માલિક બની જાય છે.એક્શનથી ભરપૂર પુષ્પાનો પહેલો ભાગ 17 ડિસેમ્બરે રિલીઝ થયો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં બીજો ભાગ આવે તેવી શક્યતા છે.પુષ્પામાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના મહત્વના લીડ રોલમાં જોવા મળ્યા હતા.

ટોપ સ્ટોરી

ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!

અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ

WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?

કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?

Embed widget