શોધખોળ કરો

મંદિરમાં ક્રોસ રાખવા પર ટ્રોલ થયો બોલિવૂડનો આ એક્ટર, આપ્યો જડબાતોડ જવાબ

માધવને લખ્યું છે કે, મને તો દરગાહમાંથી પણ આશીર્વાદ મળ્યા છે અને તમામ ધાર્મિક સ્થળમાં માથુ નમાવું છું.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર આર માધનવ પોતાની એક તસવીરને કારણે ટ્રોલર્સના નિશાને આવી ગયો છે. જોકે આર માધવને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. આર માધવને 15 ઓગસ્ટના રોજ એક તસવીર શેર કરી હતી. તસવીરમાં આર માધવન પોતાના દીકરા અને પિતાની સાથે જોવા મળી રહ્યો છે. તસવીરમાં મંદિરમાં ક્રોસ જોવા મળે છે તેને જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે માધવનની તસવીર શેર કરીને ક્રોસ પર સર્કલ કરીને લખ્યુ કે, 'બેકગ્રાઉન્ડમાં ક્રોસ કેમ છે? શું તે મંદીરમાં છે? તમે તમારું માન ગુમાવી દીધુ છે. શું તમે ચર્ચમાં હિન્દુ ભગવાનને જુઓ છો? આ ફેક ડ્રામા છે, જે તમે આજે કર્યો છે.' આ ઘટના બાદ માધવને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, 'હું ખરેખરમાં આપ સૌની પસંદની ચિંતા કરતો જ નથી. આશા છે કે તમે જલદી જ સાજા થઇ જશો. તમે તે હદે બીમાર છો કે તમને ગોલ્ડન ટેમ્પલની તસવીરનાં દેખાઇ અને પૂછ્યું નહીં કે શું હું શીખ ધર્મ અપનાવવા લાગ્યો છું?' માધવને લખ્યું છે કે, મને તો દરગાહમાંથી પણ આશીર્વાદ મળ્યા છે અને તમામ ધાર્મિક સ્થળમાં માથુ નમાવું છું. મારા ઘરમાં તમામ ધર્મને સન્માન આપવામાં આવે છે. મને બાળપણથી જ શીખવવામાં આવ્યું છે કે, ગર્વથી પોતાની ઓળખ જાળવી રાખો. સાથે જ દરેક ધર્મનું સન્માન કરો. હું દરેક ધર્મમાં માનુ છું. મને આશા છે કે મારો દીકરો પણ મારું અનુસરણ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Embed widget