શોધખોળ કરો

બિકીની માટે ટ્રોલ કરનારાઓને આ એક્ટ્રેસે આપ્યો જબડાતોડ જવાબ

1/3
 ટ્રોલ કરનાર લોકો અંગે રાધિકાએ કહ્યું કે, ‘મને આાનાથી કોઈ ફરક નથી પડતો. સાચું કહું તો મને ખબર જ ન હતી કે મને ટ્રોલ કરવામાં આવી રહી છે. બાદમાં મારા એક મિત્રએ મને ફોન કર્યો ત્યારે મને ખબર પડી કે કંઈક થઈ રહ્યું છે. તે વખતે મારી પ્રતિક્રિયા હતી કે જે થાય છે તેને થવા દો.’

2/3
 પેડમેન, માંઝી, અને પાર્ચ્ડ જેવી ફિલ્મમાં ગામની મહિલાનો રોલ કરનારી રાધિકા આપ્ટેનું કહેવું છે કે કે તે હંમેશા એક જ પ્રકારનો રોલ ન કરી શકે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાધિકાએ કહ્યું કે, તે હંમેશા એક જેવી જ ન દેખાઈ શકે. ‘હું એક બીચ પર હતી. હવે બીચ પર તો તમે સાડી પહેરીને ન ફરી શકો. લોકો મારી પાસેથી બીચ પર પણ સાડી પહેરવાની અપેક્ષા રાખી રહ્યા હોય તો તેમને નિરાશા જ મળશે.’

3/3
નવી દિલ્હીઃ પેડમેન ફિલ્મની અભિનેત્રી રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ માટે પોતાની તસવીર શેર કરતી રહે છે. થોડા સમય પહેલા રાધિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક બિકીની તસવીર શેર કરી હતી. તસવીરમાં રાધિકા હાથમાં વાઈનનો ગ્લાસ લઈને જોવા મલી રહી છે. ત્યાર બાદ યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ કોમેન્ટ કરી કે તમને દેશમાં યુવા પણ ફોલો કરે છે માટે તેનું તો ધ્યાન રાખો. જ્યારે કેટલાક લોકેએ લખ્યું, તમારી પ્રાઈવેટ લાઈફને પબ્લિક ન કરો. જોકે રાધિકાએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં ટ્રોલ્સ કરનારાઓને જબડાતોડ જવાબ આપ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget