શોધખોળ કરો

રિલીઝ થયું ‘રાગિની MMS રિટર્ન્સ’નું હોટ એન્ડ બોલ્ડ ટ્રેલર...જુઓ Pics

1/12
2/12
3/12
આ પ્રથમ ઘટના નથી જ્યારે કરિશ્મા આટલા હોટ અવતારમાં જોવા મળી હોય. આ પહેલા પણ કરિશ્મા સમય સમય પર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહી છે.

4/12
હવે એકત કપૂરે આ ફિલ્મની બીજી શ્રેણી વેબ સીરીઝ તરીકે લાવવાનો નિર્ણય કર્યો છે.

5/12
એકતાની ફિલ્મ રાગિની એમએમએસ વર્ષ 2011માં રિલીઝ થઈ જેને ખૂબ જોવામાં આવી. ત્યાર બાદ 2014 રાગિની એમએમએસ 2 આવી જેમાં લીડ લોરમાં સની લિયોની હતી.

6/12
આ ટ્રેલરને ટ્વીટ કરતાં ALTBalajiના સોશિયલ મીડિયા પર લખ્યું છે, રાગિની ફરી આવી ગઈ છે. હવ ડર તમારા બેડરૂમમાં.

7/12
આ સીરીઝને એકતા કપૂરના ALTBalaji એપર બતાવવામાં આવી શકે છે.

8/12
ઉપરાંત કરિશ્મા ફિયર ફાઈલ્સઃ ડર કી સચ્ચી તસવીર, આહટ અને સિલસિલા પ્યાર કા જેવી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે.

9/12
સીરિયલ પવિત્ર રિશ્તા અને યે હૈ મોહબ્બતથી લાઈમલાઈટમાં આવેલ કરિશ્મા શર્માએ આ વેબ સીરીઝમાં પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.

10/12
તેમાં મુખ્ય ભૂમિકામાં ટીવી અભિનેત્રી કરિશ્મા શર્મા અને સિદ્ધાર્થ ગુપ્તા છે. રિયા સેન પણ આ વેબ સીરીઝમાં એક્ટિંગ કરી રહી છે.

11/12
હવે તેનું ટ્લેર પણ રિલીઝ થયું છે. આ હોરર ફિલ્મ છે તો ડરામણા સીન તો હશે જ સાથે જ તેમાં હોટ અને લવ મેકિંગ સીન્સની પણ ભરમાર છે.

12/12
‘રાગિની એમએમએસ રિટર્ન્સ’નું ટીઝર થોડા દિવસ પહેલા રિલીઝ થયું હતું અને તેની સાથે જ આ વેબ સીરીઝ પોતાની બોલ્ડનેસને લઈને ખૂબ ચર્ચામાં છે. આગળ જુઓ ટીઝર...

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ

Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....

'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ

Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક

ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

Embed widget