શોધખોળ કરો

રાજ કુંદ્રાએ કઈ હોટ એક્ટ્રેસના ઘરે પહોંચી જઈ કરી ઉપરાછાપરી કિસ ને વધારે શારીરીક છૂટ લેવા માંડતાં એક્ટ્રેસે.......

પોર્નોગ્રાફી કેસમાં આરોપી અને મુખ્ય સૂત્રધાર મનાત રાજ કુંદ્રા સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.પોર્નોગ્રાફી રેકેટમાં હોટ એક્ટ્રેસ  શર્લિન ચોપરાનું નામ પણ બહાર આવ્યું છે.

મુંબઇ : પોર્નોગ્રાફી કેસમાં આરોપી અને મુખ્ય સૂત્રધાર મનાત રાજ કુંદ્રા સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.ય પોર્નોગ્રાફી રેકેટમાં હોટ એક્ટ્રેસ  શર્લિન ચોપરાનું નામ પણ બહાર આવ્યું છે. શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે.  શર્લિનનો આક્ષેપ છે કે, રાજ કુંદ્રાએ મારા ઘરે આવીને મને વારંવાર મને કિસ કરીને કહ્યું કે, મારા શિલ્પા સાથે સંબંધ સારા નથી અને અમે અલગ થઈ શકીએ છીએ.

રાજ કુંદ્રાએ વધારે શારીરિક છૂટ લેવાનો પ્રયત્ન પણ કર્યો હોવાનો દાવો શર્લિન ચોપરાએ કર્યો છે. શર્લિને જણાવ્યું હતું કે, રાજ કુંદ્રાની હરકતોથી મને ડર લાગ્યો હતો અને  મેં રાજને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ રાજ આગળ વધ્યા જ કરતો હતો તેથી  થોડીવાર પછી રાજને ધક્કો મારી હું બાથરૂમમાં જતી રહી હતી.

પોર્નોગ્રાફી રેકેટ પ્રકરણમાં શર્લિન ચોપરા પણ આરોપી છે.  સેશન્સ  કોર્ટે અભિનેત્રી શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી  ફગાવી દીધી છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે શર્લિન પોર્ન રેકેટ કેસમાં સાથીદાર છે.   તેને પોલીસે આ  કેસમાં સમન્સ મોકલ્યા છે.

શર્લિનનો દાવો છે કે, 2019ની શરૂઆતમાં રાજ કુંદ્રાએ અભિનેત્રી શર્લિનના મેનેજરનો સંપર્ક કર્યો હતો. 27 માર્ચના  તેમની મીટિંગ થયા બાદ એક મેસેજને લઇને વિવાદ થયો હતો આથી રાજ અચાનક શર્લિનના ઘરે ગયો હતો એવુ  શર્લિને પોલીસને જણાવ્યું હોવાનું કહેવાય છે. શર્લિને ના પાડી  છતાં રાજ તેને વારંવાર કિસ કરતો હતો  એવો દાવો અભિનેત્રીએ કર્યો હતો.

શર્લિને રાજને કહ્યું હતું કે, પરણેલા  પુરુષ સાથે સંબંધ રાખવો નથી. રાજે જવાબ આપ્યો હતો કે પત્ની શિલ્પા શેટ્ટી સાથે સંબંધ ઠીક નથી અને ઘણી વખત ઘરમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની  જાય છે તેથી બંને છૂટાં પડી શકે છે. વધુ માહિતી આપતા શર્લિને જણાવ્યું હતું કે મને ડર લાગ્યો હતો. મેં રાજને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.  થોડીવાર પછી રાજને ધક્કો મારી તે બાથરૂમમાં જતી રહી હતી.

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો
Embed widget