શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફિલ્મ ‘થલાઈવર 168’મા જોવા મળશે સાઉથ સુપરસ્ટાર રજનીકાંત
‘એન્થિરન’ તથા ‘પેટ્ટા’ સુપરહિટ થયા બાદ સન પિક્ચર તથા રજનીકાંત ‘થલાઈવર 168’મા ત્રીજીવાર સાથે કામ કરશે.
![ફિલ્મ ‘થલાઈવર 168’મા જોવા મળશે સાઉથ સુપરસ્ટાર રજનીકાંત Rajinikanth next movie thalaivar 168 ફિલ્મ ‘થલાઈવર 168’મા જોવા મળશે સાઉથ સુપરસ્ટાર રજનીકાંત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/11172945/rajnikant.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે પોતાની આગામી ફિલ્મ સાઈન કરી છે. રજનીકાંત ડિરેક્ટર શિવાની આગમી ફિલ્મ ‘થલાઈવર 168’માં જોવા મળશે. આ ફિલ્મ કલાનિથી મારનના બેનર હેઠળ શૂટ થશે. સન પિક્ચર સ્ટૂડિયો ‘એન્થિરન’ તથા ‘પેટ્ટા’ બાદ ત્રીજીવાર રજનીકાંત સાથે કામ કરશે.
સન પિક્ચર દ્વારા ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે ‘એન્થિરન’ તથા ‘પેટ્ટા’ સુપરહિટ થયા બાદ સન પિક્ચર તથા રજનીકાંત ‘થલાઈવર 168’મા ત્રીજીવાર સાથે કામ કરશે. આ ફિલ્મને શિવા ડિરેક્ટ કરશે. રજનીકાંતે હાલમાં જ ‘દરબાર’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ પોંગલ પર રિલીઝ થવાની છે. રજનીકાંતની આ ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં બોલીવૂ઼ડ એક્ટર પ્રતીક બબ્બર પણ જોવા મળશે.After the blockbuster hits Enthiran and Petta, the mega hit combo of Superstar @rajinikanth and @sunpictures come together for the third time for Thalaivar 168, Superstar’s next movie, directed by @directorsiva#Thalaivar168BySunPictures pic.twitter.com/AL5Z6ryjbG
— Sun Pictures (@sunpictures) October 11, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)