શોધખોળ કરો
લગ્નની જાહેરાતના એક સપ્તાહમાં જ આ એક્ટ્રેસે ફેરવી તોળ્યું, લગાવ્યા ગંભીર આરોપ
1/4

દીપક કલાલ સોશિયલ મીડિયાનો જાણીતો ચહેરો છે. તે રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનો પણ હિસ્સો હતા. તે વિતેલા વર્ષે ચર્ચામાં ત્યારે આવ્યો હતો જ્યારે તેનો એક ફની વિડોયો વાયરલ થયો હતો. દીપક પુણેનો રહેવાસી છે. દીપક માતા વૈષ્ણો દેવીના દર્શન દરમિયાન વિવાદમાં ફસાયો હતો.
2/4

રાખીએ એ પણ કહ્યું હતું કે, તેની હરકતોને કારણે તેનો પરિવાર તેનાથી નારાજ છે. ફેન્સ પણ તેને ખોટી કરી રહ્યા છે. તે ખોટી છે, પરંતુ દીપકના ચક્કરમાં આવીને તે ખોટું બોલી. રાખીનું કહેવું છે કે, હવે વધારે નહીં.
Published at : 06 Dec 2018 02:56 PM (IST)
View More




















