મુંબઇઃ બોલિવૂડની હોટ મોડલ અને એક્ટ્રેસ રાખી સાવંત પોતાના વિવાદિત નિવેદનો અને હરકતને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે તે કોઇ ખોટા નિવેદન નહીં પણ વડાપ્રધાન મોદીને લઇને ચર્ચામાં છે. વાસ્તવમાં રાખીએ મોદીની તસવીરની સેક્સી ડ્રેસ પહેરી ચર્ચામાં આવી છે.
4/7
5/7
પોતાના આ ડ્રેસની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી. ટ્વિટર પર પણ તેની તસવીરોને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી.
6/7
રાખીએ વડાપ્રધાન મોદીની તસવીર ધરાવતી આ સેક્સી ડ્રેસ પહેરી હતી. આ ડ્રેસમાં આગળથી લઇને પાછળ સુધી વડાપ્રધાન મોદીની તસવીરો છપાયેલી હતી.
7/7
રાખી સાવંત નવા મિનિ બ્લેક ડ્રેસ પર મોદીની તસવીર છે. વાસ્તવમાં ઇન્ડિપેન્ડેસ ડેના અવસર પર સોમવારે આયોજીત એક કાર્યક્રમમાં રાખી સાવંત કાંઇક આ પ્રકારના અંદાજમાં જોવા મળી હતી.