શોધખોળ કરો
Advertisement
મલયાલમ ગીતો પણ ગાશે રાતોરાત સ્ટાર બનેલી રાનૂ મંડલ? વીડિયો વાયરલ
રાનૂને તમે હિન્દી ગીતો ગાતા સાંભળી હશે, પરંતુ હવે સોશિયલ મીડિયા પર રાનૂના મલયાલમ ગીતો ગાતા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.
મુંબઈ: રેલ્વે સ્ટેશન પર ગીત ગાયને રાનૂ મંડલ ઈન્ટરનેટ પર રાતોરાત સ્ટાર બની ગઈ હતી. રાનૂને તમે હિન્દી ગીતો ગાતા સાંભળી હશે, પરંતુ હવે સોશિયલ મીડિયા પર રાનૂના મલયાલમ ગીતો ગાતા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેમાં રાનૂ મંડલ એક જૂનું સુપરહિટ મલયાલમ ગીત ગાતી જોવા મળી રહી છે. રાનૂ એક વીડિયોમાં ક્યૂ કાર્ડમાંથી વાંચીને ગીત ગાઈ રહી છે અને અન્ય એક ફેમસ સિંગરના નોટ્સ ફોલો કરી રહી છે.
રેલ્વે સ્ટેશન પર ગીત ગાતો રાનૂ મંડલનો એક વીડિયો વાયરલ થયો અને તે સ્ટાર બની હતી. એક રિયાલિટી શોમાં મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાનું ધ્યાન આકર્ષિત થયું હતું અને તેણે તેની સાથે ઘણાં ગીતો ગાયાં.View this post on Instagram#welcome @ranumondal.offical #asianet #asianetnews #love #support #india#comedystars
રાનૂ મંડલ રિયાલિટી શોમાં જઈ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે તેને માટે આગળ ઘણી તક મળી શકે છે. તમને જણાવી દઈએ કે રાનૂ મંડલે સૌ પ્રથમ હિમેશ રેશમિયા સાથે 'તેરી મેરી કહાની' ગીત ગાયું હતું. જે સુપરહિટ થયું હતું. ત્યારબાદ રાનૂએ ઘણાં ગીતો ગાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement