શોધખોળ કરો
અનુષ્કા-વિરાટ પછી હવે બોલીવુડની આ જાણીતી જોડી કરશે ડેસ્ટિનેશન વેડિંગ!
1/5

સૂત્રોના અનુસાર, બંને લગ્ન પછી રિસેપ્શન આપશે. જેમાં એક મુંબઈ અને બેંગ્લોરમાં રાખવામાં આવશે. બેંગ્લોરમાં જે રિસેપ્શન રાખવામાં આવશે તેમાં દિપીકાનાં ફેમિલી સભ્યો અને સંબંધીઓ શામેલ રહેશે. જ્યારે મુંબઈમાં બંનેના બોલિવૂડ ફ્રેન્ડ માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.
2/5

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં રણવીર અને દીપિકાને તેમના સંબંધો વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમને જવાબ આપતા કહ્યું કે અત્યારે માત્ર કામ પર ફોકસ કરવા માંગે છે. સૂત્રોના અનુસાર, માલદીવમાં દિપીકાનાં જન્મ દિવસ પર બંનેએ સગાઈ કરી હતી. જો કે, અભિનેતા રણવીર સિંહનાં મેનેજરએ આ વાતને નકારી કાઢી હતી.
Published at : 10 Feb 2018 07:45 AM (IST)
View More























