શોધખોળ કરો

‘પદ્માવત’ રિલીઝ થયાના 5માં દિવસે જ રણવીર સિંહને મળ્યો એવોર્ડ, જાણો કોના તરફથી મળ્યો આ એવોર્ડ

1/6
2/6
 જણાવીએ કે, પદ્માવત રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં રિલીઝ નથી થઈ. તેમ છતાં ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. પદ્માવતે પેડ પ્રિવ્યૂ દ્વારા 5 કરોડ, ગુરુવારે 19 કરોડ, શુક્રવારે 32 કરોડ, શનિવારે 27 કરોડ, રવિવારે 31 કરોડ અને સોમવારે 15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન પણ રેકોર્ડ તોડ રહ્યું છે.

3/6
 સોમવારે રાત્રે રણવીરે ટ્વિટર પર તેની જાણકારી આપી. અમિતાભ બચ્ચન દ્વારા મોકલવામાં આવેલ પત્ર અને તેમના દ્વારા આપવામાં આવેલ બુકેની તસવીર શેર કરતાં રણવીર સિંહે લખ્યું- મને મારો એવોર્ડ મળી ગયો.

4/6
 રસપ્રદ એ છે કે આ એવોર્ડ કોઈ સેરેમનીમાં નહીં પરંતુ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન તરફથી આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે જ્યારે પણ અમિતાભ બચ્ચનને કોઈ સ્ટાર્સનું પરફોર્મન્સ પસંદ આવે છે ત્યારે તે તેને તેઓ પોતાના હાથે લખેલ પત્ર મોકલીને શુભેચ્છા પાઠવે છે. પદ્માવતમાં બિગ બીને રણવીરની ભૂમિકા એટલી પસંદ આવી કે તેના વખણ કરતાં ખુદને રોકી ન શક્યા.

5/6
ખાસ કરીને ફિલ્મમાં સુલ્તાન અલાઉદ્દીન ખિલજીની નેગેટિવ ભૂમિકા નિભાવનાર રણવીર સિંહના બધા વખાણ કરી રહ્યા છે. ફિલ્મને રિલીઝ થયે માત્ર 5 દિવસ જ થયા છે. ત્યારે રણવીરને તેના બેસ્ટ પ્રદર્શન માટે એવોર્ડ પણ મળ્યો છે.

6/6
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ હાલમાં ફિલ્મ પદ્માવતની સફળતાને એન્જોય કરી રહ્યો છે. ભારે વિવાદ બાદ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલ સંજય લીલા ભણશાળીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવાની સાથે સાથે ફિલ્મના સ્ટાર્સના પરફોર્મન્સના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

Embed widget